________________
* મનુષ્ય પણ આ પ્રમાણે ચાર ગુણસ્થાનકે બાંધે, પણ અવિરતિ સમ્યગૃષ્ટિ મનુષ્ય જિનનામકર્મ સાથે (૭૧) બાંધે તથા દેશવિરતિ, આદિ ગુણસ્થાનકે એઘ (કર્મસ્તવમાં કહ્યા મુજબ બંધ જાણવો.) અપર્યાપ્ત (લબ્ધિ) તિર્યંચ અને મનુષ્ય જિન ૧૧ વિના ૧૦૯ બાંધે.
निरयनसुरानवरं, ओहे मिच्छे इगिदितिगसहिया । . कदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥ १० ॥
નારકીની જેમ જ દેવ (ને બંધ હોય) પણ એથે અને મિથ્થા એકેન્દ્રિયત્રિક (એકે, સ્થાવર, આતપ) સહિત જાણવા. પ્રથમ બે દેવલોકમાં પણ આજ પ્રમાણે જ્યારે જ્યોતિષ, ભવનપતિ અને વ્યંતરમાં જિન સિવાય બંધ જાણુ.
रयणुव्व सणंकुमाराइ आणयाई उज्जोय चरहिया । अफज्जतिरियव्व नवसयमिगिदिपुढविजलतरु विगले ॥ ११ ॥
રત્નપ્રભાની માફક સનકુમારાદિ દેવ બાંધે. આનતાદિ ઉદ્યોત ચતુષ્ક રહિત બાંધે. એકેન્દ્રિય-પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને વિકલે. અપર્યાપ્ત તિર્યંચની જેમ ૧૦૯ બધે. (ઓધે તથા મિથ્યા)
छनवइसासणि विणु सुहुम तेर केइ पुण बिति चउनवई । સિરિયના વિના, તપત્તિ 7 તે નંતિ શ
સૂક્ષમતેર વિના સાસ્વાદને તેઓ ૯૬ બાધ, તિર્યંચમનુષ્યાયુ, વિના ચરાણુ બાંધે, એમ કેટલાક (આચાર્યો) કહે છે. કેમકે તેઓ (સાસ્વાદની) શરીર પર્યાપ્તિ પૂર્ણ નથી કરતાં. 7. बोहु पणिदितसे गइतसे जिणिकारनरतिगुच्च विणा ।
मणवयजोगे ओहो उरले नरभंगु तम्मिस्से ॥ १३ ।।
પંચેન્દ્રિય અને વ્યસને વિષે એ બધું જાણો ગતિ વસ (તેઉકાય; વાયુકાય)ને વિષે જિન i૧, મનુષ્ય ૩ ઉશ્ચવિના (૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org