________________
૩૧
ગનાઓથી કેટલેક વર્ગ ખળભળી ઉઠયો હતેા પણ રિરાધી વના વિરાધા કે આક્ષેપા તેમના આનંદી ચહેરાને સ્પર્શી શકયા નહેાતા. તેમના રાષ્ટ્રભાવનાના અને સમયધર્માંના વિચાર। ભલભલાને પ્રેરણા આપી ગયા છે. વીરલા પારલામાં વી. પી. મહાસભા સમિતિ તરફથી તેમનું સ્વરાજ્ય પર જે જોરદાર વ્યાખ્યાન થયેલું તે તેમના રાષ્ટ્રપ્રેમને અને રાષ્ટ્રભક્તિને સુંદર પૂરાવેા છે.
સત્યને નિયપણે ઉચ્ચારતાં સમાજના કોઈ વંતે અશ્રુગમે ઉતરે તે તે સહેવા તેએ સહ તૈયાર બેઠેલા હતા. તેમના ઉદાર મનની ખૂખી તે એ છે કે જૈનસમાજમાં કલહનું વાતાવરણ ચાલુ રઘુ ઢાવા છતાં ઊઈ પણ વિધી વ્યક્તિની નિન્દા તેમના મુખથી વ્યાખ્યાનમાં કે ખીજે વખતે કે એ કદી સાંભળી નહેતી. કલુષિત વાતાવરણથી તે નિરાળા જ રહેતા. તેએ વ્યાખ્યાનમાં અને લેખનકળામાં તેઓ જેટલા પ્રચંડ હતા તેટલા જ પ્રકૃતિષે નમ્ર, શાન્ત, પ્રસન્ન હતા. વાતચીતમાં ભદ્રિક. હસમુખ ચહેરા અને સરળતા એ એમના જીવનમાં વણાઈ ગયા હતા.
ચાતુર્માસ દરમિયાન કાટના ટ્રસ્ટી®ા અને સ ંધે તેમની તરફ ખૂબ ભક્તિભાવ દર્શાવ્યા હતા. તેમના પ્રથમણિ સમા જૈનદર્શન 'ના પુનઃ પ્રકાશનના લાભ લીધેા હતે. કાટના સુપ્રસિદ્ધ શ્રાવક સ્વ.શ્રમાન શેઠે દેવીદાસ કાનજીની ભક્તિ મહારાજની તરક્
જ્વલંત હતી.
મહારાજશ્રી તરફ શ્રી કકલભાઈ ભૂધરદાસ વકીલ, શ્રી ગીરધરલાલ ત્રીકમલાલ, શ્રી મકનજી બ્લૂડાસાઈ બેરિસ્ટર, શ્રી ભાગીલાલ લહેરચંદ, શ્રી ગાવિજીભાઈ રૂગનાથ અને શ્રી વૃદ્ધિલાલ ત્રીકમલાલ વગેરે શાસનપ્રેમી સજ્જનીએ સહુ ભક્તિભાવ દર્શાવ્યા હતા. જૈન સાધુ સાંકડા દિલના નહિ પણ ઉદાર વિચારક, બધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org