Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 205
________________ ૧૫૪ તેના સદુપયગમાં છે. જે મન્દિર, જ્યાં વીતરાગ પરમેશ્વરની પ્રતિમા બીરાજમાન છે અને જેનું દર્શન મંગળમય છે, તે જ મદિર–તે જ દેવાલય, તે જ જિનાલય, દુરૂપયોગ કરનારને નરકમાં લઈ જનારું વને છે. જે મંદિર સ્વર્ગનું-સદ્ગતિનું સાધન છે, તે જ મંદિર દુર્ગતિના સાધનરૂપ બની જાય છે. શુદ્ધ ભાવનાથી ઉપાસના કરનારને સારૂ જે મંદિર કલ્યાણકારક છે, તે જ મંદિર, જે તે સ્થળે વિકારવાસનાને પોષવાનું અધમ કૃત્ય કરાય તે દુર્ગતિમાં લઈ જનાર નિવડે છે. આ પ્રમાણે જે એ સુનિધર્મની આરાધનાના સાધન તરીકે પવિત્ર અને મંગળમય છે અને એ રીતે જેના માસરે સદગતિનો લાભ મેળવાય છે, તે જ એ ધારણ કરવા છતાં કેટલાયે ઘેર નરકે ચાલ્યા ગયા છે. મતલબ કે એઘાને દુગ કલ્યાણકારી નિવડે એ સમજી શકાય તેમ છે. એ લેવામાત્રથી કલ્યાણ નથી, પણ ઓઘાની જવાબદારી પૂરી કરવામાં જ પિતાના આત્માનું હિત સમાયેલું છે. ઘાધારક મુનિવરનું ચારિત્રમય જીવન લેકના હૃદય પર કેટલી સુન્દર છાપ પાડી શકે એ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. એમનું ક્ષમાશ્રમણ-જીવન કષાયદાવાનળને શમન કરવામાં મેધનું કામ કરે. ચન્દન અને ચન્દ્ર કરતાંય એમની શીતળતા અધિક વણવી છે. વૃક્ષાદ એન્દ્રિય પાસે જતાં–તેની છાયામાં બેસતાં ટાઢક વળે છે. તે એ ક્ષમાશમણુના ચરણની છાયામાં બેસતાં કેટલી શીતળતા મળવી જોઈએ! મુનિના મુનિધર્મનું સર્વાગ્રિમ સૌરભ એ જ છે કે તેની આસપાસનું વાતાવરણ શાંતિમય બનવું જોઈએ. તેનું સંયમતેજ આત્મ-બળને ભાસ કરાવે, તેની શાન મુદા આહાદ આપે અને તેનાં વચન મીઠે રસ પાય. આ મુનિજીવન છે. અને તે પરમ દુર્લભ છે, એધે સસ્તો કરવાથી તે સસ્તુ ન થઈ શકે, ચારિત્રની જ્યોત વગરને આઘો આજે સમાજમાં હડધૂત થઈ રહ્યો છે એ કોનાથી અજાયું છે! કષાય-કલુષિત ઓધા જેટલા વધારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216