Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 210
________________ ૧૫૯ તેણીએ તકરાર માંડી. મા તેણીનું ચોખ્ખું બન્યાયભર્યું જ વર્તન હતું. એ આચાર્ય મહારાજ પણ વિશિષ્ટતાની હતા. વજ બાળક પોતે પણ અદ્દભૂત વ્યક્તિ હતા. જેણે દેડીયા-પારણામાં પડ્યાં પડડ્યાં ગ્યાર અંગેનું અધ્યયન કીધું, તે મહાન આત્મા, ભભૂત શક્તિશાલી બાળકને દાખલો આગળ ધરીને આજના નાના છેક રાત્રે એકદમ મૂડી નાંખવા એ ચોખો અધર્મ છે. હેમચનની દીક્ષા પાછળ કંઈ પણ તોફાન થયું હતું કે? “દેવન” એવા કાચા ગુરુ હતા કે જન-અર્ચાની ઉપેક્ષા કરીને, શાસનહીલનાની ધાંધલને અવગણીને, આંખો મીંચી કેવળ જીદ્દ ઉપર, એ બાળકને દીક્ષા આપી છે. તેઓ મહાન ગીતાર્થ, બહુશ્રુત અને શાસનભક્ત મહાત્મા હતા. એટલે તેમણે દીક્ષાનું કામ શાંતિપૂર્વક સાધવામાં જે બુદ્ધિમતા વાપરી હતી તેમાં તેમનું ડહાપણ ઝળકી રહ્યું છે. પણ એ દાખલા અાધાર લઈ આજના બાળકોને દીક્ષા ન વાપી શકાય. હેમચન્દ્ર થનાર બાળકની જેટલી ઉમ્મરે દીક્ષા થઈ હતી તેટલી ઉમ્મરે દીક્ષા આપવાનું કામ દેવચ જેવા મહાત્માઓથી જ બની શકે. હિમચન્દ્ર થનાર બાળકનું મુંડન, તે ભવિષ્યમાં જ્ઞાનશક્તિને મહાસાગર અને અદ્દભૂત ચમત્કારી સત નિવડનાર છે એવી જાતના “ભવિષ્યદર્શનને મજારી છે. દેવચન્દ્રને એ ભવિવજ્ઞાન હતું. અને તેથી જ તેઓ તે બાળકને ગ્રહણ કરવા ઉત્સુક થયા હતા. આજના સાધુએ તેટલી ઉમ્મરે કે અયોગ્ય ઉમ્મરે કોઈને દીક્ષા આપવાનું સાહસ કરે તે તે નિન્દનીય ગણાય વસ્તુતઃ ચરિતાનુવાદની ઘટનાઓના માધાર પર દારામદાર બાંધવાનો ન હેય. એમ કરવા જઈ તે સ્થૂલભદ્રના દાખલાના આધારે વેશ્યાના મદિરમાં કે રમણીના સહવાસમાં પણ રહેવાનું અને ચોમાસું કરવાનું પ્રાપ્ત થાય. ભૂતકાળમાં કોઈ છદ્મસ્થથી ભૂલભરેલું કંઈ વર્તન થયું હોય, યા પ્રામાદિક અથવા લોભજન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216