Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 213
________________ ૧૬૨ કોડ પૂરા કરવા હેય તે નિકળી પડે પંજાબમાં અને બંગાળમાં, ઉત્તર-હિન્દુસ્તાનમાં અને મદ્રાસમાં. ત્યાં તમારે જેશ બતાવે! ત્યાંના વિદ્વાનેના માથાં ધુણા! ત્યાંની જનતા પર તમારા ચારિત્રને રસ રેડે! અને એ રીતે જનેતર જગમાં જિન ભાવનાનું ઉદ્યોતન કરો. પુરૂષાર્થ ફેરવવાનો એ માર્ગ છે. કર્યસયા એ આજે કેટલા જોશભેર આગળ વધી રહ્યા છે, એ જરા નજર બલી નિહાળે. ઉપાશ્રયની ચાર દિવાલોમાં ભરાઈ રહીને સિંહનાદ કર્યો શું વળવાનું હતું ? વિરોધી ધર્મવાળાઓની પરિષદમાં જઈને તમારી મર્દાનગી બતા! તેમનાં હદ પર તમારા પ્રવચનની છાપ પાડે! જેન સિદ્ધાન્ત પ્રત્યે જનેતર માં હું મુકાવો! કી ઘરમાં કે ઘરમાં અશુચિ કરવા જેવું કરી રહ્યા છે? જે ડાળ પર બેસવું તે ડાળને કાપવાની આ શી કુચે.. ? ઘરની જીન્દર જ કાં ૯હાય લગાડો? શાસનની ફજેતી કરવા પહેલાં જ તે પાછું વાળીને જુઓ. સાધુનાં પતાં પગલાં કેટલી શાન્તિદાયક હાય! તેમના પ્રવચન કેવાં સુંદર પ્રેરણાજનક હેલા તેમના વ્યવહાર સંઘને કેટલે બલાધાયક હાય! અને તેમને ઉપદેશમાં કેટલે વિવેક હાય ! રાક્ષસવૃત્તિ, મદ, હઠ અને ગુસ્સો વ્યાખ્યાનને કેટલું છીછરું બનાવી મૂકે છે, કેટલું અસંગત, અસંબદ્ધ, એકદેશીય અને ઉત્તાપજનક કરી મૂકે છે, એ આજે ખુલ્લુ જોવાઈ રહ્યું છે. જે મુખમાંથી સુધા કરવી જોઈએ, તેમાંથી આજે ગરલ વહી રહ્યું છે ! અને સમાજને મૂછિત બનાવી રહ્યું છે! અફસોસ ! teગમ સ ધુની હદમાં જ કેદ અને ઠેષ ધમધમી રહ્યા હોય ત્યાં પછી મારા શોતાઓમાં શાન્તિ ક્યાંથી ઉતરે! અમારાં કલુષિત અન્તરણ સમાજે ભાવોને ઉશ્કેરી રહ્યા છે, અને તેમને અંદર અંદર લડાવી મારે છે. ઠેષથી ધુંધવાતા અમે સાધુઓ જ નિ ચ અને ગલીચ ભાષાની હેન્ડબીલ બહાર પડાવીએ છીએ, અમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216