Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 214
________________ ૧૬૩ સાધુઓ જ સારા સુપાત્ર સાધુઓની ખોદણ મને ઝાટકણીભરેલી પત્રિકાઓ વહેંચાવીને જનતામાં “મેલેરીયા ફેલાવીએ છીએ. આ બધાં પાપનાં મૂળ કોણ? કંઈ સમજવામાં આવે છે? અમ સાધુએની આસપાસની અદેખાઈ અમને કયાં ઘસડી રહી છે. કંઈ ખ્યાલ આવે છે? બેવકુફી અને નીચ સ્વભાવ ધર્મને ડાટ વાળવા બેઠા છે. અમારી બુદ્ધિ બહેર મારી ગઈ ન હોત તો આ ઝઘડાઓનાં વાદળ કથી ચડી બાવત ! ખેદ ! ખેદા ! ત્યાગને ઉપદેશ આપનાર ત્યાગપરાયણ હોય તો જ તે પ્રભાવ જનતા પર પડી શકે. ખાન-પાનમાં અને વસ્ત્રપરિધાનમાં ત્યાગમય જીવન સ્પષ્ટ ખીલી ઉડવું જોઈએ. સુન્દર શરબતી મલમલના કુલફટાક વાઘા ત્યાગને શોભાવી નથી શકતા ! વાણી પર કાબુ એ ત્યાગી જીવનને મહાન સંગાર છે. વાગૃતિ વગરને – વાણું ઉપરના સંયમ વગરનો સાધુ સાધુ-જીવનને કયરી નાખે છે, શાસનનો ઉડૂડાહ કરી મૂકે છે. શાસન–સેવા કે ધર્મોપદેશક–જીવન માટે તે નાલાયક છે. એવાથી વિવાહની વરસી થઈ જાય છે ! ત્યાગનો ઉપદેશ પણ ત્યાગીઓએ બે રીતે કરવાનો હાયસાધુજીવનને અનુકૂળ અને ગૃહજીવનને અનુકૂળ. કેવળ એધાના રાગ આલાપવામાં જ ત્યાગને ઉપદેશ સમાઈ જતો નથી. ત્યાગીના ત્યાગને ઉપદેશ સંયમ અને વાગ્ય–ભાવનાનું મનોહર ચિત્ર દેરી જનતાના ચિત્તને સાધુજીવન ભણુ આકર્ષવા પ્રયત્ન કરે છે. અને ત્યાગીને ઉપદેશ ગૃહસ્થજીવનને પણ પ્રકુલિત કરવામાં મહાન પ્રાણવાન હેાય છે. ત્યાગીએ ગૃહસ્થધર્મનું પણ પ્રતિપાદન કરી ગૃહસ્થસંસારને પ્રગતિના પંથે દેરવા પ્રયત્નશીલ હોય છે. એમનું પરોપકારમય જીવન ગૃહસ્થ–સંસારની ઉન્નતિ માટે પણ હોય છે. તેમનું ઉપદેશકજીવન ગૃહ–જીન્ના ભલા માટે પણ માન પ્રકાશ રડે છે. ગૃહસ્થાશ્રમમાં ઘુસેલા સડાઓને નિર્દેશ કરી તેને ઉખેડી ફેંકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216