Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 195
________________ ૧૪૪ બને છે. એક દિવસે સંસારવતી પાઈ પણ શરીરધારી આત્માને પોતાનું શરીર મૂકીને ચાલ્યા જવાનું છે, એ નક્કી છે. તે વખતે એ પોતાની પર કયાત્રામાં પિતાની સાથે કંઈ પણઅણુ જેટલી ચીજ પs લઈ જઈ શકતા નથી. શરીર (ધૂળ) વગર એકલો એ યા જાય છે. જ્યાં એ જશે ? જેવાં કામ કર્યા હશે એવી નિમાં (ગતિમ). સારું કામ કર્યા હશે તે સારી ગતિમાં અને બુર કામ કર્યા હશે તે બુરી ગતિમાં. “કરણ તેવી ભરણ.” કને કાયદો અચૂક અને અટલ કાયદે છે. એ માય બધાને-મોટા મોટા પયગંબરોને પણ માથે ચડાવે પડે છે. આખુંય વિશ્વ કર્મને શાસનને વશ છે. માટે સમજુઓએ કઈ પણ કામ કરતાં ખૂબ ખ્યાલ રાખવો જોઈએ કે આ કામ જે હું કરું તે મને, બીજાને કે ઉભયને અહિતાવહ. તે નથી ને. આમ જાગ્રત રહીને માણસે બુરી કામ કરીને પિતાને માટે દુઃખને ખાડા તૈયાર ન કરતાં, હંમેશને માટે સુખ પદ બને એવાં શુભ કામ (સત્કાર્ય) કરતા રહેવું જોએ એ જ વિવેક છે, એ જ સાચી બુદ્ધિ છે અને એ જ માનવજન્મ પામ્યાનો સાર છે. આ માણસ બાળપણામ સ્વાભાવિક રીતે માતાની તરફ મે કરી બેસે છે, પછી યૌવનવનમાં પ્રવેશ કરતાં સ્ત્રી તરફ પોતાનું મેટું ફેરવે છે અને પછી વૃદ્ધાવસ્થામાં પટકાતાં પુત્ર સામું મોટું કરે છે, પણ પોતાના આત્મા તરફ એ કદિયે મુખ કરતું નથી ! કે મહાશ! બચપણમાં તે એ અશુચિમાં ભૂંડની જેમ આળોટતો હોય છે, પછી ભાનમાં આવતી કામચેષ્ટામાં વધેડા જેવો બને છે, અને એ પછી ઘડપણમાં એની બૂઢા બળદ જેવી હાલત થાય છે. મામ માણસ જિદગીભર જાનવરનું જીવન જીવે છે, પણ માણસ થતા નથી! ઘર મૂઢતા ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216