Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 201
________________ ૧૫૦ એ રજોહરણ છે. દયાપાલનના મહત્ત્વપૂર્ણ કાર્યને અંગે એ સાધુજીવનને અલંકાર થઈ પડયું છે. મનની ઉચ્ચ વૃત્તિઓ પણ મલિન આચરણથી અથવા સામાજિક વર્તનથી પિતાનું તેજ ગુમાવી બેસે છે. એટલા સારૂ બાહ્ય વર્તન પણ અહિંસાપ્રધાન ૨ાખવાની જરૂર હેઈ, તેમાં મદદગાર થવા તરીકે “રજોહરણ” માનવંતું સ્થાન ધરાવે છે. પરંતુ આજના કેટલાક જૈને તેની પણ મજાક કરતા જોવાય છે, એ બહુ દિલગીરીની વાત છે. મજાકને જવાબ જ શો હેય! હા, રજોહરણ જેવો મહાન ધર્મધ્વજ ઉઠાવી મુક્તિના પંથે નિકળી પડેલે સાધુવર્ગ જે પિતાની જીવનત ઝગમગાવી જાણે, તે તેના જેવો બીજો સચોટ જવાબ ક વળવાનો હતો ! ખાસ વિચારવાની વસ્તુ છે કે સામા પક્ષવાળાઓને ગાળો ભાંડવાથી, કે નીચા અને ગલીય ભાષાને વરસાવવાથી કઈ, રજોહરણની કે શાસનની પુષ્ટિ કરવા ધારતા હોય તે અમે કહીએ છીએ કે તેઓ એવા અંધારામાં છે કે શાસન કે ધર્મની પુષ્ટિ કરવાને બદલે તેને વિધાતન કરવાનું પાપ ઉપાઈ રહ્યા છે. શઠ પ્રત્યે શઠ, કે “બેબી ની સામે બેબી' થવાનું સૂત્ર, અધુરા વૈરાગીઓ કે સારિક પલિસીબાજોનું છે. મલિન વિચાર કે નીચ આચરણ કરનારા સામે મુમુક્ષએ પણ તેવી જ જાતનાં પગલાં લેવા, એ વાતરાગની શાસનશેલી ન હોય, વીતરાગતાની અપાસદશામાં ભગવાન મહાવીર પર આક્રમણ કંઈ ઓછી હેત થયાં. રસ્તે ચાલતા હાલી–મુવાલીઓ પણ તે મહાપુરૂષને કનડગત કરતા, પણ એ વીતરાગતાના અભ્યાસીએ સામાન જેવું સામું આચરણ કદીએ કંઈ પણ કર્યું છે કે જે છે તેઓ તે વખતે મહાન ઉચ કેટીના મુમુક્ષુ હતા, એટલે, તેમના જેટલે દરજજે આપણું આત્મસાધના ન પહેાંચી શકે. છતાં પણ આદર્શ તે આપણે એ જ હે જોઈએ. મહાવીરને જેવા ઉપકવો થયા, તેવા ઉપદ્ર સામે • આપણે શાંતિ રાખવાનો પ્રશ્ન તે આજે છે જ નહિ, પણ આજની પરિસ્થિતિ મુજબ, ખાપણે વિધમ, વિપક્ષી કે ભિન્ન વિચારકની - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216