Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 196
________________ ૧૫ રાજાના મકાનમાં રાતના ચાર પેઠે છે અને રાજા પોતે પિતાના ધન વૈભવ પર મલકાઈ રહ્યો છે એ તેના (તે ચેરના) સાંભળવામાં આવે છે – चेताहरा युवतयः स्वजनोऽनुकूल: सदबान्धवाः प्रणयगर्मगिरश्च मृत्याः । घल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गा (અર્થાત્ રાણીઓ, કુટુંબ પરિવાર, બંધુવર્ગ, નોકર-ચાકર અને હાથી-ઘોડા વગેરે વૈભવનો ઠાઠ મારે એટલે બધે છે !) પણ રાજા એ શ્લોકનું ચોથું ચરણ પૂરું કરી શકતું નથી. પેલા ચારના કવિહૃદયના તાર તે વખતે ઝણઝણ ઊઠે છે, ફટ ચોથા ચરણનો નાદ તેના મુખમાંથી સરી પડે છે– તને નાનાદિ ક્રિક્રિતિ ” – અખિ મીંચતાં કંઈ નથી. આ બધું દુનિયાને કેઈ પણ માણસ ચખું સમજી શકે તેવું સ્પષ્ટ અને રાજાના પ્રત્યક્ષ અનુભવનું હેવા છતાં માણસ મોહાવેશમાં કેવા કેવા બેટાં-ખરાબ કામ કરતો રહે છે ! એ જેતે છતાં અધિળા રહે છે ! સાંભળતો છતાં બહેરો બને છે! સમજતો છતી બેવકૂફ થાય છે! યેન તેન પ્રકારેણુ સદાચરણનો સંહાર કરીને પણ અર્થોપાર્જનના કાર્યને ધપાવવા મથે છે અને શરાબીની જેમ ભાન ભૂલી કામસેવનમાં મરત રહે છે. સાધારણ વસ્તુ વિણસતાં પણ એ વ્યથિત થાય છે, ખિજાય છે, રોષે ભરાય છે. માણુસની આ મોરચેષ્ટા ગજબનાક છે. મરણ વખતની હાલત એ વિષાર કરે છે એનું હદય પીગળ્યા વગર રહે નહિ. મોત વખતે ભવ કર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216