Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 198
________________ ૧૪૭ જ વખતનું મરણ જે સુધરી જાય તો હમેશાંને માટે સુખી સુખી ઈ શકાય, સંસારના સઘળાં દુઃખોથી મુક્ત થઈ શાશ્વત આનધામે પહેરી શકાય. શાન્ત બુદ્ધિથી વિચારતા મરણને સારું-શુભ મરણ બનાવવું કદિન નથી. જીવનને સરળ સીધો માર્ગ સદાચરણ જ છે, દુરાચરણ જ કટા, ખેટ, વી કે અને દુઃખભર્યો માર્ગ છે. પછી શા માટે સદાચરણ૩૫ સુખને સ્વાભાવિક, સરળ-સીધો માર્ગ ન લેતાં દુરાચરણરૂપ વાં–2ઢે, બેટો અને દુઃખભર્યો માર્ગ લેવો જોઈએ? આ વસ્તુ જે બરાબર સમજાઈ જાય તે જીવનનું ઘડતર બહુ વહેલા સમયથી જ શરૂ થવા માંડે. માણસ સમજણે થાય છે ત્યારથી જ તેને પાકી ખાતરી થઈ ગઈ હોય છે કે મરવું નક્કી છે. પછી વધુ ને વધુ સમજણ, બુદ્ધિશાળી, વિદ્વાન અને મહામનીષી થવા છતાં યે એ મૃત્યુને-મૃત્યુના થનારા ભયંકર માક્ર. મણને ભૂલી જાય છે એ કેટલી નવાઈની વાત છે? મેહના નશામાં એ એ બાબતને ભૂલી જાય છે. નહાં, ભૂલી નથી જ, પણ હાથે કરી, અવળચંડાઈથી એ જીવનમરણના ગહનતમ પ્રશ્ન વિષે આંખ આડા કાન કરી દે છે. પણ એમ કરીને એ ખરેખર જ પિતાના પગ પર ભયંકર કુહાડો મારે છે, અને એ મારે છે કે બહુ જ થોડા વખતના તુરછ સુખ માટે ભવિષ્યની અનન્ત અંદગીના સુખ પર આગ લગાડવાની ભયંકર બેવકૂફી કરે છે. આ મૂર્ખાઈ માણસ સમજે અને શાન્ત પિત્ત ખનો સાચો માર્ગ સમજે અને તે પર ચાલવા તત્પર થાય તો અવશ્ય એની બધી સમસ્યા ઉકલી જાય, અને, સંસારની દારુણ જરાલામાં લાંબા વખતથી એ જે સેકાતે રહ્યો છે એમાંથી મુક્ત થાય અને અક્ષય તથા અનન્ત સુખને સ્વામી બને, મરણનું દુઃખ મેટું-સહુથી મોટું, પણ એના કરતાં આત્માનું બળ અનન્તગણું મેટું છે એ માપણે સમજી લઈએ. એટલે જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216