Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 191
________________ ૧૪૦ નિર્દોષ માનીએ તે આ પ્રાપહારક પ્રહારને ભેગ એને શું કામ થવું પડે ? આ બધી વિચિત્રતા નિરાધાર તો કેમ હોઈ શકે? એની પાછળ પાઈ નિયામક તવ તે અવશ્ય હોવું જોઈએ એ સમજી શકાય તેવી વાત છે. એ તત્વ છે જન્માન્તરમાં જીવે અધેિલાં કર્મોને એની સાથે વળગાડ. એટલે જ તો ગર્ભાવસ્થામાં જીવને કષ્ટ સહવું પડે છે. ગર્ભાવસ્થામાં તે એણે એ ગર્ભાવસ્થાનું કષ્ટ ભોગવવાનું કંઈ કર્મ બાંધ્યું નથી. પછી એને એ કષ્ટ કેમ ભોગવવું પડે? પરંતુ જે નિમાંથી એ ગર્ભમાં આવ્યો તે નિમાં તે જન્મમાં એણે બધેિલા કર્મના સંગને લીધે એને ગર્ભાવસ્થામાં આવવું પડયું અને એ અવસ્થાનું કષ્ટ સહવું પડયું. ગામ વર્તમાન જન્મથી અગાઉનો જન્મ અને તે જન્મમાં બાંધેલ કર્મનું બળ એ બને એકી સાથે જ સાબિત થાય છે; અને સાથે જ એમને બાધારભૂત આત્મા પણ સિદ્ધ થાય છે કર્મની બાબતમાં, શ્રી દેવેન્દ્રસુરિત પ્રથમ કર્મગ્રન્થની સ્વપજ્ઞ ટીકામાં ઉદૂધૃત क्ष्माभूदरङ्ककयोर्मनीषिजडयोः सदरूपनीरूपयोः श्रीमदुर्गतयोबलाबलवतो रोगरोगार्तयोः । सौभाग्यासुभगत्वसंगमजुषोस्तुल्येऽपि मृत्वेऽन्तरं यत् तत् कर्मनिबन्धनं तदपि नो जीवं विना युक्तिमत् ।। આ શ્લોક કહે છે કે – રાજા અને રંક, બુદ્ધિશાળી અને મુખે, ખૂબસૂરત અને બદસૂરત, ધની અને નિર્ધન, બળવાન અને નિર્બળ, તંદુરસ્ત અને રોગી, તથા સૌભાગ્યવાન અને શૌર્ભાગ્યવાન આ બધામાં મનુષત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216