Book Title: Nayamrutam Part 02
Author(s):
Publisher: Shubhabhilasha Trust
View full book text
________________
(૬)
ઉપદેશ અને કથાસાહિત્ય બહુ મોટા પ્રમાણમાં ગુજરાતી પદ્યમાં અવતર્યું. સાથે જ નય જેવા ગંભી૨ વિષયનું સાહિત્ય પણ સ૨ળ ગુજરાતી પદ્યમાં ઉતર્યું. એ ગૌ૨વ લેવા જેવી ઘટના છે.
(૨.૧) સપ્તનય વિવરણ રાસ સહ બાલાવબોધ
આ દ્રવ્યાનુયોગ વિષયક કૃતિ છે. આ કૃતિના કર્તા પૂ. ઉપા. શ્રી માન વિ.મ. છે. તેઓ ધર્મસંગ્રહના રચયિતા છે. તેમની નાની મોટી ૨૪ કૃતિઓ ઉપલબ્ધછે.
૧) ‘ભવભાવના બાલાવબોધ' આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત ‘ભવભાવના’ પર (ગ્રંથાપ્ર-૩૬૦૦) (૨. ઇ. ૧૬૬૯),
૨) ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા) સ્તવન’ (કડી- ૧૭) (૨.ઇ. ૧૬૭૨),
૩) ‘ગુરુતત્ત્વપ્રકાશ રાસ’(કડી- ૨૧) (૨.ઇ. ૧૬૭૫, મુદ્રિત),
૪) ‘તત્ત્વવિચારબોધક સપ્તનયવિચા૨ગર્ભિત સ્તવન/સપ્તનયવિવરણરાસ' (૧પ ઢાળ અને ૧૮૯ કડી) (૨.ઇ. ૧૬૭૫ આસપાસ, મુદ્રિત),
૫) ‘નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ’(ગ્રંથાગ્ર- ૧૩૫૦) (૨.ઇ. ૧૬૬૯),
૬) ઉત્તરાધ્યયનસૂત્ર બાલાવબોધ’ (૨.ઇ. ૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩),
૭) ‘આઠ મદની સજ્ઝાય’ (કડી-૧૦) (મુદ્રિત),
૮) ‘આદિનાથ સ્તવન’(૪ ઢાળ),
૯) ‘આંબિલતપ શ્રીસિદ્ધચક્ર સ્તવન' (કડી- ૨૫, ઢાળ ૪) (મુદ્રિત),
૧૦) ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ સ્તવન’ (કડી-૮૫),
૧૧) ‘ચોવીશ જિનનમસ્કાર’,
૧૨) ‘ચોવીશી’ (મુદ્રિત),
૧૩) ‘નમસ્કારછંદ’ (કડી- ૩૦), (મુદ્રિત),
૧૪) ‘નમસ્કાર સજ્ઝાય’ (કડી- ૫૬),
૧૫) પચ્ચક્ખાણ સબ્ઝાય’,
૧૬) ‘પાર્શ્વનાથસ્થવિર સજ્ઝાય' (કડી- ૯),
૧૭) ‘માર્ગાનુસારી ગુણ સજ્ઝાય’ (કડી- ૧૭) (મુદ્રિત),
૧૮) મોહ૨ાજકથાગર્ભિત જિનવિનતિરૂપ મહાવીરજિન સ્તવન’(કડી-૫૩, ઢાળ-૬) (મુદ્રિત),
૧૯) ‘શ્રાવકના એકવીશગુણની સજ્ઝાય’ (કડી- ૧૧) (મુદ્રિત)

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202