Book Title: Munipati Charitram Author(s): Sanyamsagar Publisher: Simandhar Swami Jin Mandir Khatu View full book textPage 4
________________ સ - મારા જીવનરૂપી ઉદ્યાનને નવપલ્લવિત કરનાર પરમ તારક ગુરુદેવ શ્રીશ્રીશ્રી 1008 શ્રીમદ્ કલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ! - આપશ્રીએ મારા ઉપર અમદષ્ટિ વરસાવી મારા જીવનને નવપલ્લવિત કર્યા છે. - મારા આત્મારૂપી બાગમાં વ્રતારોપણ રૂપી બીજારોપણ તથા વાણીરૂપી પાણીનું સિંચન કરી મારા જીવનને અંશતઃ પણ મુનિભાવ અને મેહજિત રૂપ બનાવી અનહદ ઉપકાર કર્યો છે. - આપના મારા ઉપર થયેલા આ અનહદ પર તે ઉપકારને બદલે વાળી શકવા તે હું સમર્થ નથી જ છતાં યત્કિંચિત્ ત્રણમુક્ત થવાના પ્રયાસરૂપ આ ગ્રંથ આપના કરકમળમાં વિનમ્રભાવે છે સમ––ણ કરી મારા આત્માની યતિકંચતું કૃતાર્થતા અનુભવું છું. લિ. - આપને ચરણકિંકર સંયમસાગરની કેટિશઃ વંદન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 222