________________ સ - મારા જીવનરૂપી ઉદ્યાનને નવપલ્લવિત કરનાર પરમ તારક ગુરુદેવ શ્રીશ્રીશ્રી 1008 શ્રીમદ્ કલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ! - આપશ્રીએ મારા ઉપર અમદષ્ટિ વરસાવી મારા જીવનને નવપલ્લવિત કર્યા છે. - મારા આત્મારૂપી બાગમાં વ્રતારોપણ રૂપી બીજારોપણ તથા વાણીરૂપી પાણીનું સિંચન કરી મારા જીવનને અંશતઃ પણ મુનિભાવ અને મેહજિત રૂપ બનાવી અનહદ ઉપકાર કર્યો છે. - આપના મારા ઉપર થયેલા આ અનહદ પર તે ઉપકારને બદલે વાળી શકવા તે હું સમર્થ નથી જ છતાં યત્કિંચિત્ ત્રણમુક્ત થવાના પ્રયાસરૂપ આ ગ્રંથ આપના કરકમળમાં વિનમ્રભાવે છે સમ––ણ કરી મારા આત્માની યતિકંચતું કૃતાર્થતા અનુભવું છું. લિ. - આપને ચરણકિંકર સંયમસાગરની કેટિશઃ વંદન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust