Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 4
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates - પ્ર કા શ કી ય | આ ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની તેરમી આવૃત્તિ ખપી જવાથી, પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પાવન પ્રતાપથી, પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરી (સોનગઢ)માં સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણાથી જે અનેક ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે તે પૈકી પુસ્તકપ્રકાશનરૂપ પ્રવૃત્તિમાં ઉક્ત ગ્રંથની માંગને લીધે તેની ચૌદમી આવૃત્તિરૂપે ફરી પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના. વિ. સં. ૨૦૫૭, ફાગણ વદ ૧૦, (બહેનશ્રી ચંપાબેન ૬૯મી સમ્યકત્વજયંતી) તા. ૧૯-૩-૨૦૦૧ સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રી દિજૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦ તેર આવૃત્તિ કુલ પ્રત ૧૯૩૫૦ ચૌદમી આવૃત્તિ: પ્રત ૧000 વીર નિ. સં. ૨૫૨૭ : વિ. સં. ૨૦૧૭ : ઇ. સ. ૨૦૦૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 391