Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 391
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates | [ 373 ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી ઉપાદાન અશુદ્ધ. 4 વક્તા જ્ઞાની અને શ્રોતા જ્ઞાની, તે નિમિત્ત અને ઉપાદાન બન્ને શુદ્ધ. એ પ્રમાણે પર્યાયાર્થિક ચૌભંગી કહી. ઇતિ નિમિત્ત-ઉપાદાન શુદ્ધાશુદ્ધરૂપવિચારવચનિકા. અનુ. સોમચંદ અમથાલાલ શાહ કલોલ. * અહીં વિશુદ્ધતા એટલે મંદકષાય તથા શુદ્ધતા એટલે કપાયરહિતપણું સમજવું. ગ્રંથિભેદ થયા વિનાની વિશુદ્ધતા ગમે તેટલી થઈ હોય તોપણ તે મોક્ષમાર્ગ ભણી જતીજ નથી; તેથી જ તે દ્રવ્યચારિત્ર નામ કહેવાય છે. દ્રવ્યલિંગીમુનિને પણ એ જ અપેક્ષાએ મિથ્યાષ્ટિ કહ્યા છે, અને ચોથા અવિરતસમ્યગ્દષ્ટિને મોક્ષમાર્ગી કહ્યો તેનું પણ એ જ કારણ છે. અનુવાદક) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 389 390 391