________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
૩૫૧
હોય છે તેવાં હોતાં નથી; તેમ મિથ્યાષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિતાદિ અંગો હોય છે, પરંતુ જેવાં નિશ્ચયની સાપેક્ષતાસહિત સમ્યગ્દષ્ટિને હોય છે તેવાં હોતાં નથી.
સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ
તથા સમ્યકત્વમાં પચીસ મળ કહે છે-શંકાદિ આઠ દોષ, આઠ મદ, ત્રણ મૂઢતા અને છે અનાયતન; એ પચીસ દોષ સમ્યગ્દષ્ટિને હોતા નથી. કદાચિત્ કોઈને કંઈક મળ લાગે છે પણ સમ્યકત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યકત્વ મલિન જ થાય છે -એમ સમજવું.
વળી.......
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્રમાં “મોક્ષમાર્ગનું
સ્વરૂપ” એ નામનો નવમો અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com