SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર ૩૫૧ હોય છે તેવાં હોતાં નથી; તેમ મિથ્યાષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિતાદિ અંગો હોય છે, પરંતુ જેવાં નિશ્ચયની સાપેક્ષતાસહિત સમ્યગ્દષ્ટિને હોય છે તેવાં હોતાં નથી. સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ તથા સમ્યકત્વમાં પચીસ મળ કહે છે-શંકાદિ આઠ દોષ, આઠ મદ, ત્રણ મૂઢતા અને છે અનાયતન; એ પચીસ દોષ સમ્યગ્દષ્ટિને હોતા નથી. કદાચિત્ કોઈને કંઈક મળ લાગે છે પણ સમ્યકત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યકત્વ મલિન જ થાય છે -એમ સમજવું. વળી....... એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્રમાં “મોક્ષમાર્ગનું સ્વરૂપ” એ નામનો નવમો અધિકાર સમાસ Please inform us of any errors on [email protected]
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy