Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 20
________________ સાલથી જ અનીલભાઈ મારા સ્વાધ્યાયમાં આવતા-સત્સંગ કરતાં તે અને તેમના ધર્મપત્ની હેમલત્તાબેન પ્રવચન સાંભળીને શક્ય તેટલું આચારમાં ઉતારતા હતા અને તેની ફળશ્રુતિ રૂપે આજે પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન થઇ રહ્યું છે. - આ પુસ્તક લેખનમાં જેમ દેવ-ગુરુની કૃપા છે. તેમ મારા માતુશ્રી રસીલા બેન તથા મારા પિતાશ્રી રસિકલાલ વકીલના આશીર્વાદ છે. તેઓએ જન્મથી જ મને ધર્મના સંસ્કારો આપેલ છે આ પુસ્તક મારા માતા-પિતાને સમર્પિત આ ઉપરાંત મારા ધર્મપત્ની નીતાબેને આ પુસ્તક લખવામાં જરૂરી સહયોગ આપ્યો છે. તથા મારા સુપુત્રો મનન અને જૈનીક મારી પુત્રવધૂઓ કામીની તથા રિમાં, મારા પૌત્રો દેવાંશુ તથા આર્યમન આ બધાનો પ્રસ્તુત પુસ્તકમાં એક યા બીજી રીતે સુંદર સહકાર સાંપડેલ છે. તે બદલ હું અનુમોદના કરું છું. - પ્રસ્તુત લેખનમાં જે કોઈ ત્રુટી છે તે મારી છે અને જે કંઈ સારું છે તે વિદ્રદવર્ગનું છે. વાચક વર્ગ ક્ષીર-નીર ન્યાયે જે કંઈ ત્રુટી હોય તે મને જણાવે તેવી નમ્ર અરજ કરું છું. આ પુસ્તક પ્રકાશન અંગેની પ્રેરણા કરનાર અને મને તેમનો ધર્મપુત્ર ગણનાર એવા પૂ. સુનંદાબેન વોહોરાને પણ આ સમયે સ્મૃતિપટ પર લાવી તેમનો આભાર માનું છું. લી. નૌતમભાઈ રસિકલાલ .... 20.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112