Book Title: Mallinath Charitra Mahakavya Part 01 Author(s): Saumyayashashreeji, Publisher: Kantivijay Ganivar Jain Granthmala View full book textPage 5
________________ ‘“વવીય તુમ્ન સમર્પયામિ' પૂજ્યપાદ સૂરિપ્રેમના પટ્ટાલંકાર અને સૂરિરામના લઘુબંધુ નિઃસ્પૃહ શિરોમણિ પૂજ્યપાદ આચાર્યદેવશશ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન વર્ધમાનતપોનિધિ સરળસ્વભાવી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના સુવિનીત વિનેય પટ્ટાલંકાર ગીતાર્થ શિરોમણિ-મહાસંયમીપ્રાચીન ગ્રંથોના ભાવાનુવાદના સ્પેશ્યાલિસ્ટ સ્વર્ગીય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા ! આપે મારા પર કરેલા અનંત ઉપકારોની સ્મૃતિ આ ત્રીજુ પુષ્પ ૧. જયતિહુઅણ સ્તોત્ર સાર્થ ૨. મદનરેખા આખ્યાયિકા ૩. શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય સાનુવાદ સાદર સમર્પણ કરતા ધન્યતા અનુભવું છું. જયશિશુ સા. સૌમ્યજ્યોતિશ્રીની કોટીશઃ વંદનાવલીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 460