________________
‘“વવીય તુમ્ન સમર્પયામિ'
પૂજ્યપાદ સૂરિપ્રેમના પટ્ટાલંકાર અને સૂરિરામના લઘુબંધુ નિઃસ્પૃહ શિરોમણિ પૂજ્યપાદ આચાર્યદેવશશ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન વર્ધમાનતપોનિધિ સરળસ્વભાવી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના સુવિનીત વિનેય પટ્ટાલંકાર ગીતાર્થ શિરોમણિ-મહાસંયમીપ્રાચીન ગ્રંથોના ભાવાનુવાદના સ્પેશ્યાલિસ્ટ સ્વર્ગીય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા !
આપે મારા પર કરેલા અનંત ઉપકારોની સ્મૃતિ આ ત્રીજુ પુષ્પ
૧. જયતિહુઅણ સ્તોત્ર સાર્થ
૨. મદનરેખા આખ્યાયિકા
૩. શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય સાનુવાદ
સાદર સમર્પણ કરતા ધન્યતા અનુભવું છું.
જયશિશુ સા. સૌમ્યજ્યોતિશ્રીની કોટીશઃ વંદનાવલી