Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 71
________________ ફલિત વિભાગ સંપાદક : વાડીલાલ જીવરાજ શાહ લેખક : પડિત શ્રી શારદાનંદજી - વિદ્વાન પંડિત શારદાનંદજીની. અનુભવજન્ય કસાએલી કલમથી લખાયેલ ફલિત વિભાગ જનતાને બહુ ઉપયોગી નીવડેલ છે; જેમની દીવ, દમણની આગાહી સંપૂણ સાચી પડેલ છે. અને દરેક પ્રસંગનું તેમણે સચેટ દર્શન : કરાવેલ છે. મહેન્દ્ર જૈન પંચાંગના ઉપયોગ કરનારાઓને તેથી જરૂર આનંદ થશે. અને તિષ શારખની વાસ્તવીક ઉપયેગીતા, ભૂમડળ પરના પ્રત્યેક ભૌતિક વિભાગમાં છે. તે આ ભાવિફળ વાંચવાથી સ્પષ્ટ સમજાશે. –સંપાદક : ગ્રહણઃ —વિ. સં. ૨૦૧૯ માં ત્રણ ગ્રહણ થાય છે. (૧) તા. ૨૫- ૧-૬૨ પોષ વદી ૦)) શુક્રવાર, શ્રવણ નક્ષત્રમાં સૂર્ય ગ્રહણ. (૨) તા. – - ૬૩ અષાઢી પૂનમ શનિવાર, પૂર્વાષાઢામાં ચંદ્રગ્રહણ. (૩) તા. ૨૦-~ ૬૩ અષાઢી ૦)) શનિવાર, પુષ્યમાં સૂર્યગ્રહણ. આ ત્રણ ગ્રહણ ઉપરાંત તા. ૧૦-૧-૬૩, પિષ પૂણીમા બુધવાર, પુનર્વસુમાં પેનમ્બરલ ચંદ્રગ્રહણ સંપન્ન થાય છે. તે બહુજ નિકૃષ્ટ પંક્તિનું હોવાથી, તેની ગણના ગ્રહણમાં થતી નથી. પ્રથમ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. છતાં તે ભારત વર્ષની કન્યા રાશી જન્મ લગ્ન ગણતાં, તેની કુંડલીમાં પાંચમા ભાવમાં બનતું હોવાથી, વ્યાપાર, વાણિજ્ય, વાયદા બજારે, પરરાષ્ટ્રોમાંના એલચી સંકળ, કેળવણી ક્ષેત્ર, માજશેખનાં સ્થળે, એરોડ્રામ, વિગેરેની વ્યવસ્થામાં મેટા ફેરફાર થશે. જેઓ ભારતવર્ષની મકર રાશી ગણે છે, તેમના મંતવ્ય મુજબ આ સૂર્ય ગ્રહણ ભારતની જન્મ કુંડળીના દેહ, ભૂવનમાં થશે, તેથી કરીને ભારતીય જનતાના જીવનમાં મોટા ફેરફાર થશે. પ્રજામાં અકર્મણ્યતા, આળસ, દારિદ્રય, દુઃખ અને રોગચાળા વધશે. આ ગ્રહણ શીતતુમાં થતું હોવાથી હીમ, અતી ઠંડી, કરાને વરસાદ થશે, જનતામાં વૃદ્ધાવસ્થાવાળા સ્ત્રીપુરૂનું મૃત્યુ પ્રમાણ વધશે, પશ્ચિમ ગોળાર્ધમાં પૂર્વ વિભાગમાં સાથળ, જાંધ અને ગુપ્ત અવયના વ્યાધિ, સંધીવા, વાતવ્યાધિ મેટા સ્વરૂપમાં ફાટી નીકળશે. ભારતમાં પશ્ચિમ ભાગના પૂવીય પ્રદેશે પણ આ વ્યાધિથી પીડાશે, આ બધા વિભાગોમાં જે જે વિભાગે ધરતીકંપવાળા વિસ્તારો મનાય ' છે, તેમાં ધરતીકંપના બનાવો જાન્યુઆરી, ફેબ્રુઆરી '૬૩ માં બનશે, જેમનાં જન્મ નક્ષત્ર શ્રવણુ, પુય, આશ્લેષા, ઘનીષ્ટા, મધા હશે. તેમને [ ૬પ ધંધારોજગામાં નાસીપાસીતા, નુકશાની, શારીરીક તકલીફ, કુટુંબવર્ગમાં અણબનાવ, માનસીક નિર્બળતા અગર મનમાં એક પ્રકારની ભયની લાગણી ધર કરી ગએલી જણાશે. બીજું ગ્રહણ પૂર્વાષાઢા નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર ભારતવર્ષની જન્મ રાશિ કન્યા રાશિ ગણુતાં થતુર્થ ભૂવનમાં આવે છે, મકર રાશિ ગણતાં ૧૨ મા ભાવે આવે છે. તેથી કરીને તેવું મંતવ્ય ધરાવનારે વિ. સં. ૨૦૧૯ માં આ પ્રહણના પ્રભાવે બનનારા બનાવ ચતુર્થ ભૂવનના બને છે, કે બારમા ભૂવન સંબંધી થાય છે. તેના ઉપરથી સાચી વસ્તુસ્થિતિની સાબીતિ મળશે, આ ત્રણ વર્ષ રૂતુમાં સંપન્ન થતું હોવાથી, સૂર્યના કેન્દ્રમાં શનિ ભ્રમણ કરે છે, તે અવસ્થામાં આકાર લે છે, તેથી કરીને અત્યધિક વૃષ્ટિ થશે, પશ્ચિમ અને પૂર્વ ગળાર્ધના પશ્ચિમ દિશાના ભૂ ભાગોમાં તેની તીવ્ર અસર ભુાશે. ભારતમાં પણ પશ્ચિમ ભાગમાં આવેલ ભૂભાગે અને પશ્ચિમ પાકીસ્તાનમાં પણ અતી વૃષ્ટિ, ઝડપી પવન, ગાજવીજના તોફાન થતાં, જનધન, સ્થાવર મિકતની મેટા પ્રમાણમાં હાનિ થવાની સંભાવના બતાવે છે, ખેતીની તંગી જણાય, જેની ભીષણ અસર ઉત્પાદન ક્ષેત્રે જણાતાં, ભારતના આથીંક બંધારણને ભેટે ફટકૅ પડે, એક શુભ વાત છે કે આ ચંદ્રના કેન્દ્રમાં ગુરૂ રહેલ છે, તેથી આ ગ્રહણથી પડનાર કટકાને પ્રજાને સહનશીલ સ્વભાવ પહોંચી વળશે. આ પ્રહણ ભારતના ભાગમાં દેખાશે. (૩) ત્રીજું ગ્રહણુ–સૂર્ય ગ્રહણુ પુષ્ય નક્ષત્રમાં થાય છે. ભારતવર્ષમાં દેખાવાનું નથી. કન્યા રાશી ભારતવર્ષની ગણતાં, તેના લાભ સ્થાનમાં પડે છે. ભારતની રાજધાની દિલ્હીનું જન્મ નક્ષત્ર પુષ્ય નક્ષત્રમાં આ ગ્રહણ સંપન્ન થાય છે. તેના પર ગુરૂની પૂણ દ્રષ્ટિ છે, પણ ગુરૂ સામે મંગળનું બમણુ ભારતવર્ષની કન્યા રાશીમાંથી થાય છે. ભારતીય ઉત્તર પૂર્વીય સરહદે માટે આ સમય એટલે જુલાઈ ૬૩ થી છ મહીનાને સમય મહત્વપૂર્ણ ગણાય. ચીન અને ભારત વચ્ચે બન્ને રાષ્ટ્રો વચ્ચેની સરહદે માટે મહત્વના બનાવો બનશે. દિલ્હીનું રાજકીય વાતાવરણ ધમધમી ઉઠશે, ભારતને તકલીફને સામને કરવો તે પડદો પણ તેમાં તેને યેશ, ને છત મળશે. ઉદિબતાવાળે સમય જરૂર જણાશે. ભારતના માનનીય વડા પ્રધાન માટે આ

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128