________________
નાણાંભીડ તા રહે.
તા. ૨૬ મી જીનથી ગુરુસ્તી દિનશા શરૂ થશે. તેમાં સ્વજને કે ભાગીદારા સાથે મતભેદ પડે અને કક પ્રગતિ રાકાય, તે સાથે આવક વધવા છતાં નાણાભીડ જેવું જણાય, વળી તંદુરસ્તી જરા બગડે.
તા. ૨૫ મી ઓગષ્ટથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં ધો રાજગાર સારે। ચાલે કાંઈ પુણ્યકાય પણ થાય. ધનાગમ પણ ઠીક થશે.
તા, ૭ મી ઓકટાબરથી શુક્રની દિનશા શરુ થશે. તેમાં આ રાશિવાળી દરેક વ્યક્તિ પોતાનું વસ્ત્ર ને ગૌરવ વધે તેવી કાંઈ પ્રવૃત્તિમાં રાકાશે તેમાં કુદરતી સાનુકુળતા મળી રહેશે.
મકર—મકર રાશિવાળા ખ, જ અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે આ વર્ષીમાં શિનની મેાટી પનેતિ ચાલુ છે વળી રાહુ છ મી મે સુધી છ મે ભ્રમણ કરવાનો છે માત્ર ગુરૂ ભ્રમણ સારું છે તેમ છતાં જેમના જીવનમાં આ માટી પનેતિનું ભ્રમણ બીજી વખત આવતું હશે તેમને મહેનત તા વધુ ઉઠાવવી પડશે છતાં નાણાંકિય સગવડ મળી રહેશે અને ધધામાં નવેસરથી જમાવટ કરવાની સારી તક મળશે. બાકી પ્રથમ અને ત્રીજી વખતની પદ્માતી વાળાને માંદગી ભોગવવી પડે, વર્ષની શરૂઆતમાં પત્નીની તંદુરસ્તી બગડે પરંતુ અન્ય કુટુંબીજના પરત્વે તેમજ પોતાને માટે શરૂઆતનો સમય સારા ગણાય, હાથ નીચેના માણસા અને નોકર ચાકર સાથે જરા કડક હાથે કામ લેવું પડે. આ રાશિના વિદ્યાર્થી વર્ગ માટે શરૂઆતમાં સારી મહેનત માગી લે છે બાકી પછી મહેનતને બદલે પુરેપુરા મળવાનેા છે તે નક્કી જાણવું. તે ઉપરાંત પોતપોતાના સમુહમાં માન વધે અને જ્યાં જાય ત્યાં સારા આદર સત્કાર મળે, માત્ર આ રાશિની સ્ત્રીઓએ તેમના સ્વામિ સાથેના કામકાજમાં બહુ જ ગમ ખાવાની જરૂર છે નહિતર મીઠા સ`સારમાં ઝેર રેડાશે.
વર્ષની શરૂઆતમાં તા. ૭ મી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલવાની છે તેમાં મિત્રા તથા ભાગીદારા સાથે જરા ઉંચા મન થાય અને માનસીક પરિતાપ રહે.
તા. છ મી નવેમ્બરથી શુક્રની દિનદશા શરુ થશે તેમાં ધંધામા [ ૧૧૫ થોડા ફેરફાર કરવાની જરુર પડે તો કરવા જેવુ છે તેથી સારી પ્રગતિ થશે. જવાબદારી ઘેાડી વધે તેની હરકત નહિ. નવા સાહસમાં સફળતા મળશે. કુટુબીજનો માટે પણ સમય સારા ગણાય.
તા. ૧૪ મી જાન્યુઆરીથી સૂર્ય દિનદશા શરુ થશે. તેમાં જરા માનસીક પરિતાપ રહે. કામના માજો પણ વધે તેમ ખર્ચનું પ્રમાણ વધે,
1
તા. ૪ થી ફેબ્રુઆરીથી ચંદ્રની દિનશા શરુ થશે. તેમાં સ્વજને કે ભાગીદારા સાથે મતભેદ વધુ થાય તેનુ સમાધાન કરવામાં સમય અને નાણુાને નકામા વ્યય કરવા પડે. બાકી ધંધો રાજગાર સારો ચાલે.
તા. ૨૫ મી માર્ચથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં મુસાફરી વા દોડધામ વધુ કરવી પડે. કુટુંબમાં પત્ની યા અન્ય કાર્દની તંદુરસ્તી બગડે. તેમ સ્થાવર સંબંધી પણ ઘેાડી તકલીફ ઉભી થાય.
તા. ૨૨ મી એપ્રિલથી સુધની દિનશા શરુ થશે. તે પણ પત્નીની તબિયત માટે સારી ન ગણાય. માત્ર સંતાનેાની સારી પ્રગતી થાય. વિદ્યાથીઓને અભ્યાસ કરવામાં કુદરતી અનુકુળતા મળી રહે અને આ દશામાં પરીક્ષા આપનારના પરિણામ પણ ધાર્યો કરતા વધારે સારાં આવશે.
તા. ૧૯ મી જુનથી શનિની દિનશા શરૂ થશે. તેમાં રાગ શત્રુને ઉપદ્રવ વધે. જો કે તેમનું જોર ઝાઝું નહિ ચાલે, નાકર ચાકર પણ જરા કનડગત કરવા પ્રયત્ન કરે પરંતુ પોતે તમામને દબાવી દે તેવી સ્થિતિ રહેશે. એટલું જ કે આ બધાને લીધે પોતાને જરા મન પર મેળે વધુ રહે તેમ અન્ય કાર્યોંમાં જરા અંતરાય નડે.
તા. ૨૭ મી જુલાઇથી ગુરૂની દિનશા શરૂ થશે તેમાં અંતમાં આશઞમાં સારા સુધારા થાય. તેમ પોતાના કામકાજમાં કુદરતી સાનુકુળતા મળે વળી વહેલાં ઉઠાવેલ પરિશ્રમના સારા બદલા મળે,
તા. ૨૫ મી સપ્ટેમ્બરથી રાહુની દિનશા શરૂ થશે તેમાં સ્થાવર યા અન્ય સારે ઠેકાણે નાણાનુ રાકાણુ થાય ધંધો સારા ચાલે તેમ ધનાગમ સારા થાય. નાની આનંદપૂર્વકની મુસાફરી થવાના પણ યાગ છે.