________________
૭૦ ] કાનપુર આસપાસના પ્રદેશ, પાંચાંલ, બિહાર, બંગાળ અને માલવા પ્રદેશમાં પાણીની ઉપર પ્રમાણેની તંગી ખાસ સ્વરૂપમાં અનુભવાશે.
શનિ પ્રમુખ બનવાથી ગુજરાત રાજ્ય, મધ્ય પ્રાંત, સંયુક્ત પ્રાંત, પાંચાલ રાજ્યમાં વરસાદની રૂતુમાં એક વખત વરસાદ આવીને પછીથી ખેંચ જણાશે, રોગચાળો ફાટી નીકળશે, ચાર લુંટફાટ, પોકેટમારીના બનાવે વધી પડશે- રાજકીય પક્ષે વચ્ચે ભીડત થશે. અનાજ ઓછું પાકવાથી અછત જણાશે, મધ્યમ વર્ગ ખુબ હેરાન પરેશાન થશે. કાળાં બજાર વધશે. ધાન્યના ભામાં મોટી મેધારત જણાશે.
શનિ-વડા પ્રધાનપદે આવવાથી શાસકવર્ગ લાગણીવિહીન બનવાથી પ્રજાના કષ્ટ કાપવામાં તુમારશાહી વૃદ્ધિ પામે છે. નાની મોટી તકલીફથી પીડાય છે. વૃષ્ટિ થેડી થાય છે, પ્રજાગણ પશુની માફક જીવન તકલીફોથી ભરપૂર વિતાવે છે. બંગાળ, બિહાર, આસામના વિસ્તારોમાં આવી તકલીફને પ્રજાને સામને કરવો પડશે. સામ્યવાદની વિચારશ્રેણી વિસ્તાર પામશે.
મંગળ-માસું ખેતીના પાક–ખરીફ પાકને રવાસી બનવાથી ગુજરાત રાજ્યમાં પશ્ચિમ પાકિસ્તાન, અફઘાનીસ્તાન, બલુચીતાન, મારવાડમાં ઊંટ, ગાય, ગધેડા, ઘોડા, બકરાં, ઘેટા જેવાં ઉપયોગી દૂધાળાં અને વાહનવ્યવહારમાં ઉપયોગી પશુઓમાં રોગચાળો ફેલાવાથી મૃત્યુ પ્રમાણ વધી જાય. વરસાદની અછત જણાય. જનતા અનાજની અને ખાધાખોરાકીની જીવનીય ચીજવસ્તુની અછતને કારણે ભૂખમરાની હાલત પહેચે. ઘાસચારાની તંગી રહે. હલકે જંગલી ધાન્ય જેવાં કે કેદરા, બાવટ, બંટી, મગ, મઠ, ચણું, ડાંગર અને ઘોડાના ખેરાક રૂપ ચણીને પાક બહુ ઓછા ઉતરે.
શનિ- વ્યાપાર પ્રધાન બનવાથી વ્યાપાર વાણિજ્ય સ્થાનીક અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રમાં ફેરફારી અનુભવશે. સામ્યવાદી રાષ્ટ્રો પોતાનો વ્યાપાર વિસ્તૃત કરવાને માટે પાશ્ચાત્ય રાષ્ટ્રો સાથે હરિફાઈ કરશે. કરન્સી નેટના મેટા ગોટાળા પકડાશે. કાળા બજારોના આગેવાન ગણાતા મહાપુરૂ પકડાઈ જશે. ભારતીય નિકાલ કરવાની વૃત્તિ બળવાન બનશે. અને આયાત વ્યાપાર પર મેટ અંકુશ મુકવામાં આવશે. ખાસ કરીને બ્રીટન, ફ્રાંસ, જર્મની, અમેરીકન અને કેનેડિયન વસ્તુઓ આયાત નહિ કરવા દેવામાં આવે.
શુક--સંરક્ષણ પ્રધાન બનવાથી ભારતમાં પહાડી પ્રદેશમાં આવેલ હવા ખાવાના સ્થળની ઉન્નતિ થશે. ત્યાં હવા ખાવા જનારાની સંખ્યા વધશે. વાહન વ્યવહારની સગવડ વધશે. લશ્કરને જનતાના ઉપયોગ માટે. કામે લગાડવામાં આવશે. મેજશોખ, એશ આરામની ભાવના લશ્કરે, પ્રથમ અફસામાં વધશે. લાગવગને લીધે પ્રમેશને આપવાના કારણે અસંતોષની ચીણગારી જાગૃત થશે. વિદેશી તો, લશ્કરી અમલદારોમાં કાટટ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં ઉત્તેજીત કરવાને પયંત્ર ગોઠવશે. આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિદ્વારા લશ્કરને ઉકેરવાની પ્રવૃત્તિ કે જાપાનથી માંડીને પૂર્વગોળાર્ધમાં પશ્ચિમ પાક, અફઘાનીસ્તાન, બલુચિસ્તાન અને અરબસ્તાન સુધી વિસ્તાર પામશે. સામ્યવાદી પગપેસારો વધતા જશે. અને પાશ્ચાત્ય રાષ્ટ્રો જેવાં કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસની લાગવગ તૂટતી જશે. અને તેમના પડદા પાછળથી દેરી સંચાર કરવાના બનાવો જગબત્રીસીએ ચડશે. દક્ષિણ અને મધ્ય આફ્રિકામાં પણ આજ સ્થિતિ પ્રવર્તશે. યવનેને યવન સામે અંદરોઅંદર ખટરાગ પેદા કરીને મધ્ય એશિયામાં આંતર કલહની જવાળાઓ ઉપન્ન થશે. તેલના ક્ષેત્રે પિતાના હસ્તક રાખવા માટે અનેક પ્રકારનાં કાવત્રાં આચરવામાં પાશ્વાત્ય રાષ્ટ્ર કચાશ નહિ રાખે.
આજ પ્રહ-કુળ કૂલ, શાકભાજીને પ્રધાન પણ રહે છે, તેથી વરસાદ એ પડવા છતાં, નદીની નહેર, ટયુબવેલ, જળસંચ દ્વારા પાણી પુરૂ” પાડીને શાકભાજી, લીલોતરી અને શિયાળ, ઉન્ડાળુ પાકે પેદા કરવામાં આવશે. છતાં પણ આ જીવનપયોગી વસ્તુઓના ભાવે તે ઊંચા જ રહેશે, કે જેને લાભ, સુખી કે શ્રીમત, સાધનસંપન્ન વર્ગ જ લઈ શકશે.
શનિ-વરસાદ, વાયુ અને હવામાન પર અધિકાર ધરાવતા હોઈ, તેનું પિતાની રાશી, મંગળના આધકૃત, પૃથ્વી તત્વના નક્ષત્રમાંથી ભ્રમણ અમૃન તત્વની નાડીમાંથી થશે. આ નક્ષત્રને અધિકાર ઉત્તર-પૂર્વ અને વાયવ્ય કાણુ પર હેવાથી, તે વિભાગમાંના પ્રદેશમાં અતિવૃષ્ટિ અને અને વૃષ્ટિના બનાવો બનશે, જનતા રોગ વ્યાધિથી પીડા પામશે. રાજની ગેર વ્યવસ્થાથી પ્રજાગણ ચિંતાતુર અને શોકમગ્ન રહેશે. રજપુતાના ઓરિસા, બિહાર અને ગેડ રાજ્યના વિસ્તારોમાં દુષ્કાળ પરિસ્થિતિ પ્રવર્તશે, ખુબ