Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 103
________________ ગુરૂવારો હોઈ કૃતિકા નક્ષત્રમાં પૂર્ણ થાય છે. અતિચંડ વેગ પણ ભગવાય છે. ગુરુવારે અમાવાયા ફકત -- ઘડીની હોઈ, તેજ દિવસે જેક્ટ સુદી પડવે ભાગ્ય હે, યાતથી મનાઈ છે. કૃતિકા નક્ષત્ર અગ્નિ તત્વનું અને ૩૦ મુહુર્તનું છે. ગ્રહ બ્રમણ-દર્ષલ સીંહ રાશિમાં રહેલ વક્રી લુટો અને વક્રી હલ. તા. ૯ મી અને તા. ૨૧ મીએ અનુક્રમે ભાગી થાય છે. તુલા રાશિમાં નેપથ્યનનું વક્રી બમણું ચાલુ છે. | ગુરુ મીન રાશિમાં શનિ-કેતુ મકર રાશિમાં છે. પણ કેતુ તા. ૧૯ મીએ ધન રાશિમાં ઉતરે છે. કક', રાશિમાંના રાહુ મંગળની જોડી પણ અદી પડે છે. રાહ મિથુન રાશિમાં તા. ૧૯ મીએ અને મંગળ સિંહ રાશિમાં તા ૨૦ મીએ પ્રવેશે છે. શુક્ર મીન રારિાનું બમણું પુરૂં કરીને તા. ૧૩ : મીએ મેષ રાશિમાં દાખલ થાય છે. વૃષભ રાશિમાં વક્ર ગતિવાન બુધ તા. ૮ મીએ પશ્ચિમે અરત થઈને, તા. ૧૭ મીએ સુર્ય-બુધ યુતિ થાય છે. - પાંચ બુધ-ગુરૂવારે માસ હોઈ તા. ૧૫ મીએ વૃષભ સંક્રાંતિ સમયે મંગળવારે મધ્ય રાત્રિ વિત્યા બાદ વૈશાખ વદી ૬, ઉત્તરષાઢા નક્ષત્ર, શુકલ યોગ અને વાણિજ્યકરણ ભાગ્યમાન છે. મોટા ભાગે વ્યાપારી બજારની ચાલ માઘ માસમાં રહી હશે. તેવી જ ચાલ આ માસમાં અનુભવાશે; માટે શાણ વ્યાપારીએ તે માસમાં થએલી વધઘટ ઉપર લક્ષ આપીને, કામકાજ કરશે. તો તિષની સલાહ વગર લાભ મેળવી શકશે. - જ્યારે જ્યારે બુધવારે માસ શરૂ થાય છે, ત્યારે શુકલ પક્ષમાં જે બજારે નરમ અગર ઢીલાશમાં એછી વધઘટમાં અથડાતાં હોય, તેમાં ખરીદીકરનારને આગામી ત્રણ માસ સુધી થનારા મેધારતને લાભ મળે છે. સુદ પક્ષમાં લપડ ચેપડમાં સારી ધરાકી જમ્મુ, કઠોળ, સેનામાં તેજી થશે. મોલ અને સ્ટોલ શેરમાં તેજીનું વાતાવરણ રહેશે. કાપડ, શણુ સુતરની નિકાશ સારી થવાની શક્યતા છે. વૈશાખ સુદી પડવે ભરણી યુકત હોવાથી આગળ ઉપર ગોળ ખાંડની પેદાશ સારાં થવાની જષ્ણાય છે. અક્ષયતૃતિયા શહિણી યુક્ત હોવાથી વરસાદ, પાક પણીની વિપુલતા રહેશે. એટલે કે કેટલેક સ્થળે લીલા દુકાળ જેવી પરિસ્થિતિને પણ અનુભવ થશે અને [ ૯૭ ચણા, તેલિબિયાં, મેથી, રાઈ અને કરિઅણુમાં ધારત રહેશે. સુદી ચતુર્થીએ પ્રભાત સમયે જે ઈશાન કાણુને ગિરનારી પવન જ્યાં વાય તે, આવતા બીજા મહીનામાં તે તે સ્થળામાં રોગથી બહુ મરણ થાય છે. કમી વિખવાદને લીધે તોફાને થાય છે. વૈશાખ સુદી પંચમી રવિવારી છે માટે છ મહિનામાં અતિ વૃષ્ટિથી પશ્ચિમ દિશાના ભૂભાગોમાં કાળે કેર વર્તાય. જે આજ દિવસે આકાશ વાદળાંથી કંકાએલ રહે. ગાજવીજ થાય, પૂર્વીય પવન વાત હોય અને વરસાદ થાય, તે અનાજ અને ઘાસચારાના ભાવ ભાદ્રપદમાં બહુ વધી જાય છે. સુદી દશમને દિવસે જે વાદળાં કે વાવટાળ થાય છે, તે તે વિભાગમાં માસામાં વરસાદની અછત રહેશે, તેમ સમજીને કુવેતરની સગવડમાં રહેવું જોઈએ. સુદી અગિયારસ પૂર્ણિમા સુધીમાં વરસાદ, વાદળાં દુષ્કાળજનક ચિન્હ છે, તેથી ભાદ્રપદમાં અનાજમાં મેધારત જણાય છે. પૂર્ણિમા અને રવાતિ બુધવારનો વેગ રસકસ, ઘી દૂધ માટે તેઓ કરે છે. વદી પડવે ગુરુવારી નૈરૂત્ય કેણુના ભૂભાગોમાં અતિ વૃષ્ટિનો કાપ બતાવે છે. વદી પંચમીને દિવસે જો દક્ષીણ દિશાને પવન ચાલતું હોય, તે તે વિભાગોમાં આસો માસમાં તેલિબિયાં, ઘી, દૂધ, ખેળના ભાવે સારા વધે છે. માટે ધ્યાનપૂર્વક તેને સંગ્રહ કરવો ઉચિત છે. વળી વદી પંચમીની વૃદ્ધિ સોમવારી હોવાથી રાજકારણુ આ વિભાગોમાં પ્રતિકૂળ રહે. જેઠ વદી ૧૩ મંગળવારી હોવાથી નમક, નાગરવેલનાં પાન, બીડીનાં પત્તાં, સુખડ, ગોળ ખાંડના બજારમાં જમ્મુાશે. સારી ધરાકી નીકળશે. જાતિય શાસ્ત્રમાં વિશાખ માસમાં આકાશ દર્શન પર ખુબજ ભાર મુકવામાં આવેલ છે. : વૃષભ સંક્રાંતિ મંગળવારે રાત્રે બેસે છે. મંગળ વર્ષ પતિ છે. તેથી આ સંક્રાંતિના સમયમાં રાજકારણ અને અર્થકારણમાં અશાંત પરિસ્થિતિ રહેશે. તેના પ્રત્યાધાતે વ્યાપાર, વાણિજ્ય ક્ષેત્રે અવશ્ય પડશે. માટે તાજા સમાચારોથી વાકેફ રહેવું અત્યંત જરૂરી છે. રાષ્ટ્રમાં કલેશ, અનાજ, ખાદ્ય ખોરાકીની ચીજ વસ્તુઓની ખેંચ (ખાસ કરીને ધઉં, ચેખા, દાળ કેલસા, માસતેલ) જષ્ણુશે. માસની આખરે

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128