Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 116
________________ ૧૧૦ ] તા. ૨૬ મી નવેમ્બરથી ગુરૂની દિનદશા શરૂ થશે તે સંતાન તરફની થોડી ઉપાધી ઉભી કરે બાકી ધંધા રોજગાર સારે ચાલે; તેમ ધનાગમ સાર થાય. અંતમાં આગ્ય જરા અસ્વસ્થ રહે. . તા. ૨૨ મી જાન્યુઆરીથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં પિતાના કાર્યોમાં કુદરતી સાનુકુળતા મળે. નાણાંની છુટ વધે. ધંધા રોજગારમાં સારી ' પ્રાપ્તી થાય. તા. ૫ મી માર્ચથી શુક્રતી દિનદશા શરૂ થશે તેમાં શરૂઆતમાં તે સમય સારા અને સુખપૂર્વક વરસાદ થાય પરંતુ વળી કેદની સામે મિથ્યા વિરોધ થાય માનસીક શાંતી આવી જાય અને કંઈ સ્વજને પિતાનાથી વિખૂટા પડી જાય. તા. ૧૫ મી મેથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં બેટી દોડધામ વધુ થાય મુસાફરીમાં મઝા ન આવે તેમ ધારેલ કાર્યોમાં વિલંબ થાય. માત્ર નાણુની છુટ દીક રહે, તા. ૪ થી જુનથી ચંદ્રની દિનદસા શરૂ થશે તેમાં જે સમયસૂચક ન રહ્યા તે કઈ બનાવટ કરીને છેતરી જાય. થે નાણાંકીય નુકસાન પણ સહન કરવું પડે આહાર વિહારમાં પણ નિયમીત રહેવાની જરૂર છે. તા. ૨૬ મી જુલાઈથી શરૂ થતી મંગળની દિનદશા તમને સ્થાવર સંબંધી થોડી ઉપાધી કરે. આપની તબીયત બગડવાને પણ પુરે ય છે. માત્ર ધંધામાં પ્રગતી દીક થશે. તા. ૨૫ મી ઓગષ્ટથી બુધની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબ સુખમાં ખલેલ પડે અને મનને વારંવાર ક્ષોભ થાય. કોઈ નજીકના સગાને માંદગી આવે વેપારી વર્ગને ઉત્તરોત્તર ધંધામાં મંદતા આવે જેથી નાણાંભીડ વધે. | મિથુન રાશિ : (ક, છ, ઘ) અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ વર્ષમાં ખાસ કરીને શનિ ઘણે ખરાબ ગણાય ને ખેટી તકરાર ને કયા ઉભા કરાવે, તેમ આરોગ્ય ઉપર પણ માઠી અસર ઉત્પન્ન કરે. બાકી અન્ય મેટા રહેનું ભ્રમણ ઠીક ગણાય. રાહુ પણું આ વર્ષે શરૂઆતમાં રજે અને પછી પહેલે બમણુ કરશે તે ખેટે ખર્ચ વધુ કરાવે. વેપારી વર્ગને માટે હજી આ વર્ષે ગયા વર્ષ કરતા બહુ સારૂ જવાની આશા ઓછી સમજવી, તેમણે તેમની મહેનતને બદલે ભાવિ ઉપર છોડી દઈને પ્રમાણિક પણે વર્તવું તે આ વર્ષના અંતમાં સારૂં ફળ મેળવી શકશે. વિઘાથીઓ માટે જેમને વર્ષની શરૂઆતમાં પરીક્ષા આપવાની છે. તેમણે જરાયે બેદરકાર રહ્યા છે તેમની આશાએ નિષ્ફળ નિવડશે અને પસ્તાવું પડશે. વર્ષના ઉત્તરાર્ધમાં પણ મહેનત કરતાં કંઈક ફળ ઓછું મળવાનું છે એમ સમજી લેવું. વર્ષની શરૂઆતમાં તા, ૨૦ મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેમાં તમારે ઘરમાં માણસ સાથે ઘણી ખામોશ રાખીને વર્તવા જેવું છે નહિતર જેને તમે તમારા ગણતા હશે તેજ તમારી વિરૂદ્ધ મત દર્શાવશે અને તમારી જનાઓને નાકામિયાબ કરી નખાવશે. - તા. ૨૦ મી નવેંબરથી શનિની દિનદશા શરૂ થશે. તેમાં કાંઈ ખાવા પીવામાં ગરબડ થવાથી તબિયત બગડે. વિરાધિઓ ઉભા તે થવાના, પરંતુ તેમના ઉપર તમે સારે પ્રભાવ પાડી શકશે. જુના ઝગડાને ઉકેલવા માટે આ સમય સારે છે. બાકી આખું વર્ષ ખેંચવું પડશે. ધંધામાં તે ઠીક ઠીક પ્રગતિ થશે. કાંઈ કસ જેવું નહિ જણાય. તા. ૨૬ મી ડિસેમ્બરથી ગુરુની દશા શરૂ થશે તે તમને પ્રગતિ કરવાની સારી તક મેળવી આપશે. પરંતુ હજી આરોગ્ય માટે સમય સારો નથી માટે આહાર વિહારમાં વધુ લક્ષ આપવું નાણાંભીડ પણ વેઠવી પડે. તા. ૨૬ મી ફેબ્રુઆરીથી રાહુની દિનદશા શરૂ થશે તે તમારી પાસે કોઈપણ કાર્ય સરળ દેખાય છતાં આરંભ થયા પછી વિશેષ મહેનત કરવી. પડે તેવા પ્રસંગો ઉભા કરે. તા. ૪ થી એપ્રિલથી શુક્રની દિનદશા શરૂ થશે તે હવે. તમને ધીમે ધીમે મહેનત અને ઉપાધિમાંથી મુકત કરી સુખ અને સગવડતા અપાવશે. પિતાનું ગૌરવ વધે અને જ્યાં જાઓ ત્યાં સારો આવકાર મળે. તા. ૧૫ મી જુનથી સૂર્યની દિશા શરુ થશે તે કંઇક નાણાંની. છુટ કરી આપશે. જેને સંધરી રાખવાની જરૂર છે. * નહિતર નજીવી રકમ માટે આગળ ઉપર એશીઆળા થવા વખત આવશે. આમ સારે સમય આખો વખત રહેવાના નથી. તા. ૬ થી જુલાઈથી ચંદ્રની દિનદશા તમારી માનસિક મુંઝવણ વધારો કોઈપણ બાબતમાં પુરતું માર્ગદર્શન નહિ મેળવી શકે માટે વડિલે કે ગુરૂ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128