Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 105
________________ અષાઢ માસ તા. ૨૨-૬-૬૭ થી તા. ૨૦-૭-૬૩ ચંદ્રદર્શીન-પ્રતિપદા પર ખીજનું ચંદ્રદર્શÖન શનિવાર પૂનસુ નક્ષત્રમાં થાય છે, આ નક્ષત્ર ગુરૂના અધિકારનું વાયુ તત્વનું ૪૫ મુહુત'નું છે. સુદી અષ્ટમી, પૂર્ણિમા પણ શનિવારી છે. પૂર્ણિમાના રાજ પૂર્વા—ષાઢા નક્ષત્ર અને ઐન્દ્ર યાગ છે, અને ભારતમાં દેખાનારૂ' ચંદ્રગ્રહણ છે. વદી અષ્ટમી રવિવારી હાઈ, અમાવાસ્યા શનિવારી, પુષ્ય નક્ષત્રયુક્ત છેઃ આ અમાવાસ્યાના રાજ સૂર્યગ્રહણ (ભારતમાં અદશ્ય) પણ છે, પુષ્ય અગ્નિ તત્વનું નક્ષત્ર, ૩૦ મુર્હુતનું અને શનિના આધિપત્ય તળેવુ છે, તેરશના ક્ષય છે. ગ્રહ ભ્રમણ:-હર્ષલ, પ્લુટો, મગળ સિંહ રાશિમાં છે. તેમાંથી મંગળ પાતાની મૂળ ત્રિકોણ રાશિ સિંહનો ત્યાગ કરીને કન્યા રાશિમાં તા. ૧૬ મીએ પ્રવેશે છે. નેપચ્યુન વક્રગતિવાન હજુ તુલામાં જ છે, ગુરૂ મીનમાં, રાહુ મિથુનમાં કેતુ ધનમાં, વક્ર શિન મકરમાં છે. શુક્ર વૃષભમાંનું ભ્રમણ તા. ૩ જીએ પુરૂં કરીને મિથુનમાં દાખલ થાય છે, બુધ શીઘ્ર ગતિમાં વૃદ્ધિ પામતા થકા. વૃષભ રાશિના ત્યાગ કરીને, મિથુન રાશિમાં તા. ૩૦ મીએ દાખલ થાય છે. ત્યાંજ તા. ૨જીએ પૂર્વીસ્ત થઈને, તા. ૧૪ મીએ સૂર્ય-બુધ યુતિ સંપન્ન થાય છે. આંકરાવારનું ચંદ્રદર્શન આકરા વારની સક્રાંતિ પૂર્ણિમા અને અમા વાસ્યા વિ. સ. ૨૦૧૯ ની સાલમાં વાયદા બજારાના ઉંચા ભાવા આષાડ માસમાં થવાની શકયતા બતાવે છે. શાલિવાહન શકાબ્દ ૧૮૮૫ ની શરૂઆતના ચાર માસ આમ તેજીના વક્કરના બની રહેશે. રૂ, અનાજ, ચમક, અળશી, ચાંદી બજારામાંથી હવે સમયમૂકતા વાપરવાની સલાહ છે. તા. ૧૬ થી મગળ કન્યા રાશિમાં આવતાં, વક્ર ગુરૂની સન્મુખ થતાં વરસાદ પાણી; હવામાન, પાકના સમાચારા સાનુકુળ આવશે. કોઈ કોઈ સ્થળે પશ્ચિમ ગાળામાં આ યોગે કરીને ધરતીકપ થશે. શેર અજારા માટે કન્યાનો મગળ, ઈન્વેસ્ટ' ( મૂડી રોકનારાઓ માટે ) માટે નીચા મથાળે ખરીદી કરવાનો સુયૅગ બતાવે છે. મંગળવાર) દશમી શેરડીની વાવણીમાં ઢીલ કરાવશે. જેથી ગાળ ખાંડના ભાવા ઉંચા રહેશે. હળદરના ભાવામાં મેટી વધધટ થશે, તેજીના બજારો [ ૯૯ માટે પરદેશી માંગ નીકળવાને કારણે પ્રાત્સાહન પુરૂ પાડશે. ગુરૂવારી તિથિના ગુરૂવારે ક્ષય, તા. ૧૮, ૧૯, ૨૦ માં ખેતરફી મેાટી વધઘટ બતાવે છે. અનાજના બુજારા હવે કડકાઈ છેડવા માંડશે. તા. ૨, ૩, ૪ કપાસ; રૂ માટે નરમાનું કારણ લાવશે. પૂર્વી ષાઢા અને પુષ્ય નક્ષત્રમાં થનારાં ગ્રહણા અતિવૃષ્ટિના કારણે કાશ્મિર, નેપાલ, ચીન, અફઘાનિસ્તાન, બ્લુચિસ્તાનમાં મેટી હેાનારત ઉભી કરશે. પશ્ચિમ પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થોમાં ઉછાળા આવરો. સૌરાષ્ટ્ર, કચ્છ, રાજપૂતાનાની સરહદો પરથી દાણચોરીના બનાવો વૃદ્ધિ પામશે. લુંટકાટ, ધાડના બનાવો બનશે. પ્રધાનમંડળમાં ફેરફારી થાય. મરચાં, તમાકુ, તાંબુ, અડદ ઘઉંના બજારો મજબુત રહેશે. બીયાંના પાક સારા ઉતરવાની આશા બંધાય, અને નરમાઈ જણાવા લાગે. પણ અળસી, સરસવ, એર’ડા, તલ કાપડનો સંગ્રહ કરીને ત્રણ માસ બાદ વેચ વાથી જરૂર લાભ થાય. તા. .૯ થી તા. ૧૩ ના દિવસોમાં ખારની ચાલ તપાસવી. જે તરફ ચાલ રહે, તે તરફનો વ્યાપાર વધારવાથી લાભ થશે. ક સ`ક્રાંતિ પતિ મગળના વારે બેસતી હોવાથી, મંગળના સ્વભાવ પ્રમાણે મેટી વધઘટ થતે નરમાદમાં ખારાશ જતાં જણાશે, શ્રાવણ માસ તા. ૨૧-૭-૬૩ થી તા. ૧૯-૮-૬૩ ચંદ્રદર્શન—દ્વિતીયાનું ચદ્રદર્શČન સામવારે આલેષા નક્ષત્રમાં થાય છે. તેના પર ગુરૂ શનિની દ્રષ્ટિ છે. આ નક્ષત્ર જળ તત્વનું અને ૧૫ મૃત્યુનુ છે, સુદમાં અષ્ટમીની વૃદ્ધિ રવિવારે-સામવારે છે. પૂર્ણિમા સામવારી ચંદ્ર માસના દ્યોતક શ્રવણ નક્ષત્રમાં સંપન્ન થાય છે, તે એક મદીનું કારણ છે, વદ પક્ષમાં પંચમીનો ક્ષય હા, અષ્ટમી સેામવારી છે. અમાવાસ્યા પણ સેામવારી હોઈ, મોટા ભાગે અશ્લેષા નક્ષત્રમાં ભોગવાતી હોવા છતાં મા નક્ષત્રમાં સંપન્ન થાય છે. મધા, અગ્નિ તત્વનું ૩૦ મુહુર્તનું છે. ગ્રહભ્રમણ--પ્લુટો, હર્ષલ સિંહમાં વક્રી નેપચ્યુન તુલામાં ૨૬ મીએ માગી થાય છે. સ્વગૃહી શનિ મકર રાશિમાં વક્ર ગતિમાં ચાલુ છે. રાહુ મિથુનમાં, કેતુ ધનમાં, મંગલ કન્યામાં ચાલુ છે. સ્વગૃહી ગુરૂમીનમાં તા.

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128