________________
ભાષ તેજીનું વાતાવરણ રહે. ભાદ્રપદની નરમાઈમાં લેનારને આસ્તેથી આગામ
વરસના માશી` સુધી તેછા સારા લાભ મળે.
ખીયાં મજાર—નિકાશ ક્ષેત્ર સારી ખુલશે, પશુ માલની અછત સમસ્ત વિશ્વમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે જણાશે. તા. ૬-૧૧ થી ૧૯-૧૧, તા. ૧૬-૧ થી ૨૪–૧, તા. ૨૭–૪ થી ૨૫-૫; ૨૬-૬ થી ૨૦-૭; ૧૩–૯ થી ૧૦-૧૦ સારી તેજીના ગાળા છે. અળશી, એરડા, સરસવ, મગફ્ળી તેની અનાવા, તેલ અને ખેાળ બારામાં સારી તેજી રહેશે. માટે આ તેના ગાળાની શરૂઆત થતાં પહેલાં ખરીદી કરવી. તેજીના ગાળા પુરા થતાં વ્યાપાર સર્કલીને માલ સામે વાયદામાં વેચવું,
હળદર—આ બજારમાં ફાલ્ગુન સુદી ૧૦ મીથી ચૈત્ર સુદી દશમી સુધી સારી તેજી અગર મંદી થશે. માટે માલની પેદાશ ઉપર ધ્યાન આપવું. અમારૂં મતવ્ય સારી તેજીનુ છે. પાષ સુદી ૧૧થી પોષ વદી ૩૦ સારી મદી થાય. વૈશાખ વદ ૧૧ થી અશાડ વદ ૫ સુધી સારી તેજી થાય, ગાળ અને ખાંડને પણ આ લાગુ પડશે.
રૂ—આ વિભાગમાં ૭૫ ટકાના એ તેજી મંદીના થલા આવશે. પાક અને પુરવઠાની પરિસ્થિતિ પર ધ્યાન આપીને કામકાજ કરનાર સારૂ કમાશે. ૩૧-૩-૬૩ થી તા. ૧૦-૮-૬૩ સુધી; અને તા. ૨૭–૧૧–૬૨ થી તા. ૩૦-૧-૬૩ બળવાન તેચ્છનાગાળા છે. તાં. ૧-૨-૬૩ થી તા. ૩૧-૩૬૩ અને તા. ૧૧-૮-૬૩ થી તા. ૫-૧૦-૬૩ વધટે મદીના ગાળાં છે. અનાજનાં બજારો– આ વિભાગમાં માસીક ફળમાં બતાવ્યા પ્રમાણે જે મહીનાની પુર્ણીમા તે માસના નક્ષત્રમાં પુરી થશે, તે તે માસમાં આવકનુ અને પેદાશનુ પ્રમાણુ સારૂ રહેશે. છતાં માલને ઉઠાવ સારાં રહેશે. ભારત સરકારનું ધ્યાન નિકાશ વ્યાપાર વધારીને પરદેશી હુંડીઆમણુ પ્રાપ્ત કરવા તરફનું રહેવાથી ખાદ્ય પેય પદાર્થના ભાવાની મેધારત ચાલુ જ રહેશે.
કાપડ બજાર—ઉત્પાદન અને નિકાશ વ્યાપાર સારા વધશે. દેશની અંદરના ભાગની ઉપયોગી જાતનું ઉત્પાદન નિયંત્રીત થતાં, તેના ભાવા ઉંચા જ રહેશે.
હસ્તરેખા અને સામુદ્રિક ચિહ્નાઃ— [ ૧૦૩ લેખક : શ્રી. રતીલાલ ફુલચંદ શાહ આમાદવાળા
-૧૨ ચાંપાનેર સાસાયટી ઉસ્માનપુરા, અમદાવાદ ન. ૧૩
ક કં
ENJO
જેના મસ્ટીકરખ
વનર
મજ્જ ખા
30 ૉl
વનર
ભગળ
હસ્તરેખા અને સામુદ્રિક ચિહ્નો ઉપરથી તેનું ફળાદેશનું કથન એ ભાંરતના પ્રાચીન વારસા છે. આ વિજ્ઞાનના ઉધ્ય ભારતમાં ઘણાજ પ્રાચીન સમયથી થએલ હતા અને પશ્ચિમના દેશએ તેમાંથી ધણુ જ મેળવ્યું છે