Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 113
________________ પણુ મોટી વધઘટ થઈ આ બન્ને બજારે ભારતમાં અને પરદેશમાં [.૧૦૭ 'મહત્વદર્શક હોઈ તેમાં બેતરફી ‘સારી વધઘટ થવાની હોઈ ચતુર વ્યાપારી તે વધેક્ટમાંથી સારો લાભ ઉઠાવી શકશે. - લાભદાયક કેતે ! આ પાપ કેન્દ્ર વેગની વધુ તીવ્ર અસર મેષ-મિથુન-તુલા-કર્ક-મકર અને કુંભ તેમજ સિંહ રાશિની વ્યક્તિઓ દેશે પ્રદેશ પર રહેશે. બાકીની વૃષભ કન્યા-વૃશ્ચિક-ધન-મીન આ રાશિના માનવીઓ માટે આ વર્ષ ધણું જ લાભદાયક રહેશે. તેમાંયે વૃષભ-ધન–આ બે રાશિ માટે સમય અતિશય શ્રેષ્ઠ હોઈ બાકીની રાશિના માનવીઓએ ગ્રહે તેમજ પોતાના ધર્મ પ્રમાણે દેવની ભક્તિ કરવી જેથી સર્વ પ્રકારે સુખી થવાશે. તા. ૨૯ સપ્ટેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી કર્કમાં રહી તા. ૧૧ મીએ સિંહમાં પ્રવેશ કરશે. તે તા. ૧૦ જાનેવારી ૧૯૬૩ ના દિને વક્ર ગતિએ કમાં આવશે. તે પૂર્વાર્ધના અંત સુધી રહેશે. અર્થાત મંગલ નેપથુન કેન્દ્ર તા. ૮ નવેમ્બર મધ્યરાત્રિએ થશે. વક્રી મંગળથી શનિ પ્રતિગિતા. ૫ ફે. મંગળ - નેપચ્ચન કેન્દ્ર તા. ૨૪ એપ્રિલે અને માગી મંગળથી શનિને પ્રતિયોગ તા. ૧૯ મે સાંજે પા વાગે થશે, જ્યારે પ્રારંભમાં તા. ૨૦-૧૦-૬૧ ના દિને રાહુથી યુતિ કરી શનિથી પ્રતિયોગ કરી મંગલ આગળ વધશે, આવી રીતે તા. ૨૦-૧૦-૬૧ થી તા. ૧૯-૫-૬૨ સુધીમાં મંગલથી શનિને પ્રતિયોગ ત્રણ સમયે નેપથ્યનથી કેન્દ્રગ એ સમયે અને રાહુથી યુતિ એક વેળા આમ છ સમય આ પાપગ્રહોના અશુભ યોગ બને છે. તેમાં ૨૦-૨૧ ઓકટોબરે મંગળ પ્રથમ રાહુથી અને ત્યારબાદ શનિથી મેંગ કરે છે. પરંતુ એ સમયની કુંડળીમાં ગુસ્થી શુભ બનતી હોવાથી ભારતના પ્રભાવ વધતા રહેશે. છતાં કેરી ગુપ્ત યુદ્ધની ચિનગારી આ બેગમાંથી શરૂ થઈ ધીમે ધીમે પ્રજવલિત થશે જ્યારે નવીન વર્ષનું મેષ લગ્ન અને તા. ૮ મી નવેમ્બરે મંગલ સાથે નેપથ્યનને કેન્દ્રયોગ કર્ક લગ્નમાં હોવાથી ભારતમાં વરિત અસરકારી બનવા છતાં નેપ મ્યુન પર ગુરૂને કાબુ હોવાથી સંસ્કારી ભારતને અણધાર્યો બચાવ કરનારસ મિત્રો ઉભા થશે. તા. ૯-૨-૬૨ ના દિને મંગલ શનિવેગ સિંહ લગ્નમાં છે અને મંગલ પમ્યુન કેન્દ્રગ તા. ૨૪ એપ્રિલે વૃષભ લગ્નમાં હોવાથી આ યોગે દીર્ધ સમય સુધી અસર કરતા બનવા ઉપરાંત નેપચુન પર કાબુ ગુરૂ ગ્રહના હાથમાં રહેશે નહિ જેથી ભારતની અહિંસા-સામ–ખેલદિલી અને દયાળુ વૃત્તિતી હાંસીકત બનશે અને શુભેચ્છકેનું પ્રમાણ ઘટતું જશે કારણ સુર પર શનિનું એટલે અનાર્ય પ્રજાનું દબાણ વધે. અને ભારતના શુભેચ્છા કામાં ડો આવે. છે એગસ્ટમાં મંગલ કન્યામાં આવી શનિથી શુભ ત્રિકોણ કરશે. રાહુથી અશુભ કેન્દ્રગ કરી તા. ૨૬ મીએ બળવાન ગુરુના કાબુમાં આવી તેમા નેની પરાકાષ્ટાને અંત લાવી યુદ્ધને બદલે શાંતિની વાત કરવા માંડશે, અર્થાત સં. ૨૦૧૯ ના કાર્તિકથી માંડી અશાડ સુધીને સમય તેફાની હાઈ આ સમયે શેર બજારનું વાતાવરણ ઘણું જ તોફાની બનશે. તેલીબિયામાં સંવત ર૦૧૯ ના વર્ષાધિપતિઓનું ફળ લેખક :-કૃષ્ણપ્રસાદ હરગોવિંદ ભગુશાસ્ત્રી દૈવજ્ઞ માર્તડ જ્યોતિષરત્ન ૧૫, પ્રોન્સેસ સ્ટ્રીટ 1 બાલા હનુમાન ગાંધીરોડ મુંબઈ ૨ | ' અમદાવાદ વર્ષ–સં. ૨૦૧૯ માં વર્ષના સર્વાધિષ્ટપદે રાજા તરીકે મંગળની આણ વર્તાશે. એક વરસના તેમના રાજ્યશાસન દરમીઅન જગતમાં અનેક પ્રકારની અવનવી ઘટનાઓ બનશે. પલટાતા જગતના ઈતિહાસને બેકાબુ થતા અટકાવવા માટે કાયદાનો કડક અમલ કરવો પડશે. આર્થિક કટોકટી વધુ અને વધુ સંકડામણ ઉભી કરશે. અકસ્માતના બનાવો માઝા મૂકશે. આપઘાતના બનાવે, ખુનામરકી અને હાડમારીઓને અટકાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડશે. લેકમાં અધિરાઈ ન્યાયનીતિના માર્ગે ભૂલઈને સ્વાર્થ સાધવા માટે ગમે તે અનર્થ કરવા હામ ભીડરશે. ગોળ, ખારેક, કપાસીઆને સંગ્રહ કર.

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128