Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 112
________________ ૧૦૬ ] મંગળ રાહુ નેપચ્યુન શનિના કેન્દ્રયોગ વિક્રમ સૌંવત ૨૦૧૯ માં ચર કેન્દ્રમાં થતા મહત્ત્વના ચોગાયોગા' શું ફળ આપશે. લેખક, ૫. હરિકૃષ્ણ રેવાશંકર યાજ્ઞિક, ત ંત્રી જ્યોતિર્વિજ્ઞાન 3.. યહિદ એસ્ટેટ ન. ૩, B સેફ ડીપોઝીટ વેલ્ટની પાછળ, ભુલેશ્વર, મુંબઈ ન. ૨ વિક્રમ સવત ૨૦૧૯ ના પ્રારંભ તા. ૨૮-૧૦-૬૨ સાકાળે સ્ટા. ટા. ૧૮-૩૫ સમયે થતા હાઈ તે સમયે આધિન વદી અમાવાસ્યાને અંત અને કાર્તિક શુકલ પ્રતિપદાને પ્રારંભ થાય છે. અર્થાત દક્ષિણ ગાળના પ્રારંભની રહેશ તુલામાં સૂર્ય ચંદ્રનું મિલન એ સમયે થાય છે. તે સમયે પૂર્વ ક્ષિતિજે મેષ લગ્નના ૨૦ મા અશ ઉદિત હાઈ મધ્ય ક્ષિતિજ પર મકર લગ્નના ૯ મે અશ પાતાના પ્રભાવ દર્શાવતા સ્થિર છે. આમ આ નવીન વર્ષાં ચર લગ્નથી પ્રારંભ થતુ હોઈ તેના ચર કેન્દ્રમાં વના પૂર્વાધમાં થતા પાપગ્રહોના કેન્દ્રયોગ મહત્વનું લદર્શન દ્વારા પૃથ્વીપર પેાતાના પ્રભાવ દર્શાવશે. નવીન વર્ષની કુંડળી રક્ત નવીન વર્ષાં કું ડલીમાં મેય લગ્ન હેાઈ તેના સ્વામી મંગલ ક રાશિમાં રાહુ અને શુક્ર સાથે ચતુથ સ્થાનમાં છે. પાંચમે હ લ, છડે બુધ છે. જ્યારે સાતમે સૂર્ય ચંદ્ર-નેપચ્યુન હાઇ દશમે શનિ-કેતુ અને ૧૧ મે ગુરૂ છે. આમ ૪, ૭, ૧૦ આ ત્રણ કેન્દ્રમાં પાપગ્રહોના કેન્દ્રયોગદ્વારા આ વર્ષ વિચિત્રતાનું સર્જક બને તેમ લાગે છે. શ વર્ષે લગ્નના સ્વામિ નીચે રાશિમાં રાહુ યુક્ત, શનિવૃષ્ટ હાઈ સૂર્ય-ચંદ્ર નેપચ્યુનથી કેન્દ્રમાં હોવાથી મા વર્ષ વિનાગ્રક શસ્ત્રોના સર્જન દ્વારા માનવ પણ રાજશુમ ૧ ર રા૧૦૬ ૧૧૩ માત્રના સુખમાં હાનિ—ચિંતા-ઉર્દૂગકર્તા બને, ખેતીવાડીમાં ધારી સફળતા મળે નહિ છતાં શુક્ર ચંદ્રને પરિવર્તન યાગ થવાથી પ્રથમ ખેતીવાડીની ઉપજમાં નિરાશા બતાવી પાછળથી થોડાક સુધારા થઇ સંતોષ અપાવે. ખાણામાં જમીન ભૂગર્ભામાં ધડાકાઓ દ્વારા નુકસાન સહન કરવા પડશે. વાહનવ્યવહાર રેલવે, વિમાન, આગોટા ટ્રાન્સપોર્ટીમાં અકસ્માતનું પ્રમાણ વધશે. આ વર્ષોમાં સર્જનાત્મક કાર્યોના વિનાશકારી કાર્યોમાં થઈ સુખ-શાંતિ અને કલ્યાણ રાજ્યનાં સ્વપ્ન કલ્પનામય બનતાં દેખાશે. ખેતીવાડી બગીચા, ઉદ્યાનો, હાસ્પિતાલા, આરામગ્રહાના કાયમાં શિથિ લતા કિવા તેની પ્રગતિમાં રૂકાવટા આવે. વિવાદો વધે, ધરતીક'પા અગ્નિપ્રકા અનેક પ્રકારના રોગોના ઉપદ્રવ વધી અશાંતિ વધે. મ'ગળ રાહુ શુક્રના યોગ જલરાશિમાં હોવાથી અને તે પણ સુખ સ્થાનમાં હોવાથી પ્રણયી જીવાના માર્ગમાં અવરોધો વિશ્વાસ ભગના બનાવા દ્વારા મારામારી ખુને કાટ" દરબાર અને કલહ કકાસ વધે. સાતમે સૂર્ય-ચંદ્ર-નેપચ્યુનના યોગે દેશના વિધી તેમજ સરહદ પરના શત્રુઓ દ્વારા સતત અશાંતિના ઉપદ્રા ચાલુ રહી ભાવિ અંધકારમય દેખાય છતાં નેપચ્યુન ગ્રહ એવા છે કે કોઈને ધ્યાનમાં પણ ન આવે તેવી રીતે અધ્યાત્મિક કિવા ગુઢતા દ્વારા સ`કટાની છાયા અદશ્ય થાય. કવચિત યુદ્ધ જેવા સંયોગે ઉપસ્થિત થાય પરંતુ પરાકાષ્ટાએ ન પહોંચે. દશમે કેતુ શનિ દ્વારા દેશમાં યાંત્રિક ઉદ્યાગાની અભિવૃદ્ધિ દ્વારા પ્રગતિ યશસ્વીતા અને લાભ મળે પરંતુ તે પ્રગતિ ઝડપી ન હાવાથી લકામાં અને અન્ય મિત્રામાં શ્રદ્ધાની ઉણપ દેખાવા છતાં ધીમે ધીમે પ્રગતિ થઈ ૧૧ મે રહેલા ગુરૂ આપણા દેશનું આધ્યાત્મિક મૂલ્ય ઓછું થવા દેશે નહિ. પાપગ્રહોના કેન્દ્ર પાપગ્રહોમાં મંગળ-શનિ-રાહુ-કેતુ અને અમાસને ચદ્ર સૂર્યાં અને ગુઢતત્વવાળા વરુણ આટલા ચહેા હાઈ નવીન વર્ષની કુંડળીમાં આ સાતગ્રહે અશુભ કેન્દ્રમાં છે તેમાં વરુણુ શનિ વ આખુયે એજ સ્થિતિમાં રહેશે. જ્યારે રાહુ-મંગળ-કેતુ વર્ષનું પૂર્વજ રહેશે. તેમાં મંગલ પૂર્વી'માં પણ સિ'હમાં જઈ પુન: વી-ભાગી ગતિએ કમાં લગભગ વર્ષોંનું પૂર્વાધ રહેશે. તેમાં મંગળ

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128