Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 106
________________ ૧૦૦] ૯ મીએ વક્રગતિમાં આવે છે. શુક્ર મિથુન રાશિમાંથી તા. ૨૬ મી એ કેકમાં દાખલ થાય છે, અને ત્યાંજ તા. ૮ મીએ પૂર્યાસ્ત પામે છે. પૂર્વીસ્ત બુધ કર્ક રાશિમાં તા. ૨૬ મીએ પશ્ચિમે ઉદય થઈ, અંદગામી થત, તા. ૨૦ મીએ સિંહમાં પ્રવેશે છે. પાંચ રવિ-સોમવારો ભાસ હાઈ, સિંહ સંક્રાંતિ તા. ૧૭ શુક્રવાર પઢમાં ૪-૩૫ વાગે, શ્રાવણ વદી ૧૩ પુનર્વસુ નક્ષત્ર, સિદ્ધિ યોગ અને વાણિજ્યકરણે બેસે છે. આ માસ દરમિયાન ચંદ્રદર્શન સેમવાણું અને શુક્રાસ્ત થતું હોવાથી રૂ, કપાસના ભાવોમાં બેતરફી ૩૦-૩૩ રૂપિયાની વધઘટ થશે. બુધ, શક કર્ક રાશિમાં વક્રી શનિની સામે આવતા હોવાથી અનાજના ભાવ ઉચાં આવીને ઘટશે. સેના ચાંદીમાં નરમાઈ આવશે. અનાજમાં કઠોળના ભાવે સારા સુધરે કેમંકે કેટલાક વિભાગમાં સુકામણની અસર જણાશે. વળી ચંદ્રદર્શન પર ગુરૂની દૃષ્ટિ ધોતક અને માસ શ્રવણ નક્ષત્રમાં પૂર્ણિમા સંપન્ન થતી હોવાથી પ્રથમ પક્ષમાં બજારો નમેલાં હોય, તે બીજા પક્ષમાં સુધરી જાય. પોર, ધાતુ અને કાપડ બજાર પણ સુધારો બતાવશે. તા. ૧૪ થી તા. ૧૬ માં ઉત્તર ભારતમાં કેઈ કુદરતી હોનારતથી મેટું નુક્શાન જનતાને સહન કરવું પડે, તેમ જણાય છે. માસની શરૂઆતથી સુદ અષ્ટમી સુધી બજારની એક મંદીની ચાલ રહેશે. સુદ નવમીથી માસના અંત સુધી પણ એક સરખી તેજીની ચાલ રહેશે. તા. ૬ થી તા. ૧૦ સુધી જે જે બજારની ચાલ તેજી પ્રધાન રહે, તેમાં મંદી ધારવી, નુકશાનમાં ઉતરવા બરાબર છે. અને જેમાં મંદી પ્રધાને રહે, તેમાં તેજીમાં રહેવું, તે પણ ગાંડના નાણાં અને માલ ગુમાવવા બરાબર છે. આ માસિક ચાલી આવતી તા. ૬ સુધી રહેશે. તા. ૮ વક્રી થતા ગુરૂ રૂ બજારમાં મેટી ઉથલપાથલ પણ જરૂર કરશે. - ગ્રામ્ય વિસ્તારમાં ઉંદર, કુતરાં-સાપને ત્રાસ વધશે, જનતાને આંખને રોગ વધુ સતાવશે. આ માસમાં વાયુની ગતિ પશ્ચિમ દિશામાં રહે, તેજ વૃષ્ટિ કારક યોગ બને છે. જયારે દક્ષિણ દિશાને વાયુ વાય, ત્યાં વરસાદની અછત જણાય છે. માસને સ્વામી મંગળ કન્યા રાશિમાં સૂર્યથી ત્રિક પિગમાં ગુરથી સન્મુખ, કેતુ શનિથી પંચક યુગ, અને રાહુથી કેન્દ્ર યોગ કરતા હોવાથી બ્રિટન, જર્મની, જાપાન, ભારત, ઈટાલી ઈરાન, મેકસીકા વગેરે રાષ્ટ્રોમાં કુદરતી અવગેથી જનતાને હાનિ ઉઠાવવી પડશે, તા. ૨૭ થી તા. ૨૯ દરમિયાન, જે જે ભૂભાગો પર વરસાદ ન થાય, ત્યાં પાછોતર વરસાબી ખેંચ જણાશે. માટે ખેડૂત વગે સાવચેત બનીને વરસાદની આશા પર ન લટકતાં, કૂવેતરથી ખેતીને બચાવી લેવી જોઈએ. ભાદ્રપદ તા, ૨૦-૮-૬૩ થી તા. ૧૭-૯-૬૩ ચંદ્રદશન-પ્રતિપદા પર બીજ દર્શન દિતિયાએ પૂર્વાફાલ્ગની ન ‘ત્રમાં મંગળવારે થાય છે, સુદી અષ્ટમી અને પુર્ણિમા પણ મંગળવારી છે. પુનમ શતતારા નક્ષત્રમાં પૂર્ણ થાય છે. આ નક્ષત્ર રાહુના સ્વભાવનું, જળ તત્વનું ૧૫ મુહુર્તાનું છે, વદ પક્ષમાં સપ્તમીને ક્ષય અને અષ્ટમી મંગળવારી છે. ફરીથી મંગળવારી અમાવાસ્યા ઉત્તરા ફાળુની નક્ષત્રમાં પડે છે. આ નક્ષત્ર વાયુ તત્વનું ૪૫ મુહૂર્તનું છે. Bહ ભ્રમણ સીંહ રાશિમાં હર્ષલ, બુટ, તુલામાં નેપમ્યુન, મકરમાંવક્રી શનિ, મીનમાં વક્રી ગુરૂ. મિથુનમાં રાહુ, ધનમાં કેતુ, ચાલે છે. મંગળ પૃથ્વીપુત્ર ગણાતે હોઈ પૃથ્વી તત્વની કન્યા રાશિમાંથી તુલા રાશિ-(જે તેની શત્રુગ્રહ છે)માં તા. ૨ જીએ પ્રવેશે છે. પુર્વીસ્ત શુક્ર તા. ૨૦ મીએ સીંહ રાશિમાં દાખલ થાય છે, ત્યાંજ સૂર્ય–શુક્ર યુતિ તા. ૩૦ મીએ થાય છે. અસ્તદશામાં જ શકે તેની નીચ રાશિ કન્યામાં તા. ૧૩ મીએ પ્રવેશે છે. બુધ તા. ૨૦ મીએ સીંહ રાશિનો ત્યાગ કરીને, પોતાની કન્યા રાશિમાં પ્રવેશ થાય છે, ત્યાંજ તા. ૭ મીએ વક્રગતિમાં આવીને, તા. ૧૦ મીએ પશ્ચિમે અસ્ત થાય છે. ' મંગળવારે માસ હોઈ, કન્યા સંક્રાંતિ તા. ૧૭ સવારે ૪-૩૦ વાગે, સોમવારે ભાદ્રપદી ૩૦ પૂર્વા ફાલ્યુની નક્ષત્ર, સાધ્ય યોગ, ચતુષ્પાદ કરણે બેસે છે. મંગળવારૂં ચંદ્રદર્શન, મંગળવારી પુર્મા , રૂ-કપાસ, શેરબજારે, ધઉ, સરસવ, અળશી, સીંગદાણુ, તલ, એરંડા, સુતર, કાપડ, અનાજમાં તેજી કરનાર છે. ધાતુ બજારોમાં મોટી વધઘટ થશે. કેટલાકને પુરવઠાના

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128