Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 101
________________ • પાંચ સોમવારા આ માસ હાઇ, મીન સક્રાંતિ તા. ૧૪-૭-૬૩ ગુરૂવારે, ફાલ્ગુન વદી ચતુથી, સ્વાતિ નક્ષત્ર (૧પ મુહુર્તનું), વ્યાઘાત યાગ, બવા - કરણે એસે છે. ચંદ્રદર્શન રૂ માટે તેજીકારક છે. અનાજ, સરસવમાં તેજી થશે. અળ શ્રીમાં ઢીલાશ જણાશે તો ખરીદ કરવી સારી. તા. ૨૪ થી તા. ૨૭ માંજે,જે અજારેામાં સુધારા જણાય તેમાં નફા લેવા. તા. ૨૮ થી તા. ૩ સુધીમાં જે જે બજારામાં મંદીની અસર જણાઈ હાય, તેમાં ખરીદી કરવી. માસની શરૂઆતમાં ભારત સરકારનું 'દાજ પત્ર બહાર પડશે. તેની અસર શરૂઆતમાં નરમાઈ થઈ. પાછળથી અજારા સારા સુધરવાની આશા રખાય છે. તા. ૨૦ સુધી તેના પ્રવાહ ચાલુ રહેવા જણાય છે. માસના અંત ભાગે ખેતરફી સારી વધઘટ પરદેશના સમાચારાને કારણે રહેશે. લૌકિક માન્યતા સામવતી અમાવાસ્યા નરમાઇ લાવનાર મનાય છે. પણ અહીં'આ શનિની દૃષ્ટિ હોવાથી ખાસ ભૂજારની ચાલ પર ધ્યાન આપીને કામકાજ કરવા સલાહ છે. અનાજની આવકોનું પ્રમાણ મધ્યમસરનુ રહે, તેથી કઠોળ અને અનાજના બજારા મજબુત રહે. મીન રાશિમાં થતું ચંદ્રદર્શન અનાજના બજારે માટે સમતા ખતાવે છે. તા. ૧૫ મીએ રાત્રે વિદ્યુડા બેસે છે, અને તા. ૧૬ મીએ મંગળ ભાગી કર્ક રાશિમાં થાય છે. ત્રણ ચાર દિવસ માટે ફ્ અજાર માટે એક તરફી લાઇન અપાશે. સારી મંદીનો ઝોકા આવે તે, તેના લાભ લેવા. હવે પછી આસવા, ટીકા, તેલ, ચાંદીમાં ભાવેા સુધરવા તરફ રહેશે. મીન સક્રાંતિ આકરા નક્ષત્ર અને શુભ વારે એસતી હોવાથી, વાયદા બજારામાં સારી ઉથલ પાથલ રાખશે. તેની અસર મુખ્યત્વે ગાળ, તેલ, ખાંડ, અનાજ કરીઆણાં, કાપરેલ, નારીએલ, ચમક અને ચાંદીના અારામાં અનુભવાશે. અસ્તના ગુરૂ નિકાશ વ્યાપારને વૃદ્ધિગત કરશે, ખેડૂત વર્ગ અને માલ સંગ્રહી રાખનાર સારે લાભ મેળવે. ફાલ્ગુની સુદી સપ્તમીને દિને વરસાદ, ભાવ, વાદળાં ગાજવીજ થાય, તે તેવાં જ ચિન્હ ભાદ્રપદી અમાવાસ્યાના રાજ થાય. બાસચારા, સુગ, મઠ, ખડી, કાદરા, મકાઈ નેતા પાક સારા થાય. સુદી યાદી શુક્રવારી છે, તેથી [ પ જેષ્ટ મહીનામાં રોગચાળા ફાટી નીકળવાની સંભાવના છે, માટે સ્વચ્છતા, ચાકખાઈ સારી રીતે સચવાય, તે તરફ સુધરાઈ ખાતાએ ધ્યાન આપવું ચેાગ્ય છે. હાલીકાદહન પ્રસંગે, જો આકાશમાં વાદળાં ચડી આવે તે, ઘઉં, ચણા અને શિઆળુ પાકામાં જીવાત કે ગેરૂ પડી જવાથી સારી ગણાતી ક્રસલને નાશ થાય છે, માટે ખેડૂત વગે જીવાતથી ફસલને બચાવ કરવા માટે સાધના તૈયાર રાખવાં યાગ્ય ગણાય. હોળી પૂજન શનિવારૂ થશે. તેથી ઘી અને ઘઉંના બજારો ઉંચા જરી સંગ્રહ કરવાથી જેષ્ટ સુધીમાં સારે લાભ થાય ફાલ્ગુન વદી સપ્તમીએ આકાશ વાદળાંથી ઘેરાયેલ હોય તા ખીજા સયાગો તેજીકારક હોય, છતાં લાલ રંગની વસ્તુ, ગોળ, ઘઉં, મરચાં, તમાકુ, તાંબુ, સરસવ, અળશીમાં બજારે। બહુ સુધરી શકતાં નથી. ખરીદીનું પ્રમાણ ઘટી જાય છે. સંગ્રહનારાને વ્યાજ ખાધ અને નુકસાન પડે છે. વદ પક્ષમાં ખેતરફી મેાટી વધધટા થશે, માટે જોટાગલી લગાડીને કામકાજ કરવાની સલાહ છે. ક્રાલ્ગુનમાં ગુરુના અસ્ત બજારાનુ વલણુ તેનુ પ્રધાન રાખનાર છે. ચૈત્ર માસ તા. ૨૬-૩-૬૩ થી તા. ૨૩-૪-૬૩ ચન્દ્વન—શાલિવાહન શકાબ્દ ૧૮૮૫ નું પ્રથમ ચંદ્રદર્શ`ન મંગળવારે રેવતિ નક્ષત્રમાં પ્રતિપદા પર બીજે થાય છે. રેવતી નક્ષત્ર ૩૦ મુદ્દત'નુ' અને જળ તત્વનું છે. સુદી ત્રીજના ક્ષય, અષ્ટમી અને પૂર્ણિમા સામવારી છે. પૂર્ણિમા ચિત્રા નક્ષત્ર યુક્ત છે. ચાંદ્ર માસનું દ્યોતક ચિત્રા નક્ષત્ર ૩૦ મુદ્દનું અને વાયુ તત્વનું છે વદ પક્ષમાં પ્રતિપદાની વૃદ્ધિ અષ્ટમી બુધવારી, ચૌદશના ક્ષય, અને અમાવાસ્યા મંગળવારી, અશ્વિની નક્ષત્રમાં સપન્ન છે. આ નક્ષત્ર વાયુ તત્વનું ૩૦ મુહુનું છે. ગ્રહભ્રમણ——સિંહમાં પ્લુટા, હલ, તુલામાં વક્રી નેપચ્યુન, મીનમાં અસ્ત ગુરુ તા. ૨ જીએ ઉક્ય થાય છે. શનિ-કેતુ મકર રાશિમાં, રાહુ-મ’ગળ કમાં છે.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128