________________
પીડા પામશે. બાજરી, રૂ, સેનું-ચાંદી, ત્રાંબાની મેધારવ જણાશે. વાયુનું - જોર વધશે. ઠંડી, હીમ, બરફ પડવાનું મેટા પ્રમાણમાં અનુભવાશે. કપાસ, ડાંગર, ધઉ મરચાં, ડુંગળી, લસણ, સુંઠ, મરી મસાલા, બીયાને સંગ્રહ
કરીને પાંચમા માસ સુધીમાં મેધારિત જણાય. તેમાં વેચવાથી લાભ થાય. • તુવેર દાળને સંગ્રહ કરીને ગ્રહણથી ત્રીજા માસમાં વેચવાથી લાભ થશે.
તુવેરેને પાક મોટા ભાગે નષ્ટ થશે. પ્રણ ઉપર ગુરુની દૃષ્ટિ હોવાથી આ 1 માંધારત લાંબે વખત ચાલશે નહિ. ઉત્તર ભારત કે મધ્ય ભારતને પણ કે આવતાં સુધી રહેશે. : | : મંગળ, શનિની દૃષ્ટિ સૂર્ય ગ્રહણ પર પડતી હોવાથી ઘઉં, ગોળ,
મરચાં, તાંબુ, સરસવ, ચણા, કાપડ, સીંગદાણા, અળશી, લાલ રંગ અને તેવી વસ્તુઓને પાક મેટા પ્રમાણમાં નાશ પામે અને ભાવો બહુ ઉંચા
જાય. લુંટફાટ, ચેરી, બદમાશી સરહદીય વિસ્તારમાં વધે. દાણચોરી વધે. કિસ્તુરી, કેલસા, અડદ, કાળું ધાન્ય અને કાળા રંગની પેદાશ ઘટે અને તેમાં પણ મેધારત જણાય. મેટ મેટા વ્યાપારીઓ અને જુની પેઢીઓ પર આફત ઉતરે.
હરિજને વધુ હકો માંગે, સુધરાઈએના નીચલી શ્રેણીના કામદારે હડતાળ ઉપર ઉતરે, તેથી મેટા શહેરો ગીચ વસ્તીવાળા ઔદ્યોગિક સ્થળમાં
ગચાળો ફાટી નીકળે. ભરૂચ્ચ સુરત જીલ્લાની વસ્તી પ્રજા પર કોઈ કુદરતી મોટી હોનારત ઉતરે. 3 માસની શરૂઆતથી પાંચ દિવસમાં જે જે બજાર ઘટયા હોય તેમાં -ખરીદી કરીને તા. ૮ સુધીમાં આવનારા ઉછાળામાં ન લે. તા. ૯, ૧૦ ના ઘટાડામાં લઈને તા. ૧૫-૧૬ સુધીમાં આવનારા સારા ઉછાળામાં ન લે. તા. ૧૭, ૧૮ પ્રત્યાધાતી નરમાઈ બતાવીને પાછળથી સુધરી જશે.
તા. ૩૦ મીએ સંધ્યાકાળે પશ્ચિમ દિશામાં આકાશમાં પીળા રંગનાં વાદળાં ઘેરાતાં જણાય, તે ત્રણ અઠવાડીયામાં ( જ્યાં જ્યાં આવું આકાશ જણાય ત્યાં) મે હાનિકારક ધરતીકંપ થાય, માટે પ્રજાગશે પણ સાવચેત બની જવું. :
તા. ૩ પ્રભાત કાળે ગાજવીજ અગર ભાવ થાય, તે માસામાં
તે તે વિસ્તારોમાં વરસાદની અછત જણાશે. ઈસુ ખ્રિસ્તના વરસની શરૂઆ- [ ૯૩ તથી શેરડી, ઘઉં અળશી અને સરસવના પાકની હાનિ થવાની ખબર આવવા માંડશે, માટે તે બજારમાં હિત ધરાવનાર વર્ગ અને વ્યવસ્થાપકોએ પ્રજાનું હિત સાચવવા તરફ ધ્યાન આપવું એગ્ય ગણાય.
તા. ૬ આસપાસના દિવસોમાં ગોળ, મસૂર, કઠોળ, ગુવાર, જુવાર, મકાઈ, બાજરી ખરીદી કરવાથી આગળ ઉપર લાભ થશે. તા. ૯ મી એ
જ્યાં જ્યાં આકાશ વાદળાંથી છવાએલ રહે, અગર માવઠું થાય, તે ત્યાં . ચોમાસામાં સારી વૃષ્ટિ થાય છે. માટે તે તે વિભાગના વ્યાપારી વર્ગ અનાજનાં સંગ્રહ કરે, તે નુકશાનમાં ઉતારવા જેવું છે.
મકર સંક્રાંતિ તા. ૧૪ સેમવારે બેસે છે, તેથી અનાજની પેદાશના સારા અંદાજોની ખબરે લાવશે, પણ તેવી પરિસ્થિતિમાં ખરીદી કરીને
સ્ટોક કરી રાખનાર લાભ મેળવશે. પણ જે આજે વરસાદ, માવા થાય , તે ખરીદી કરતાં ચારે બાજુના વાતાવરણને વિચાર કરે, કેમકે વૃષ્ટિ થવાથી અશુભ સની અસર નાશ પામે છે. અને ચીજ વસ્તુઓની છત રહે છે. પોષ વદી પ્રતિપદાને રોજ જે ગિરનાર પર્વન ફુકતા હોય તે સમજી લેવું કે આગળ, તેલિબિયાં અને ખોળ, તેલનાં બજારે ફાટી જવાના છે. ધ્યાન રાખવું કે વરસાદ નૂ થવા જોઇએ.
માઘ ચાંદ્ર માસ તા, ૨૬-૧-૬૭ થી તા. ૨૪-૨-૬૩ ' ચંદ્રદર્શન–તા. ૨૬ મીએ પ્રતિપદા પરની બીજે થાય છે, ત્યારે શનિવાર, ધનીષ્ઠા નક્ષત્ર છે, આ નક્ષત્ર ૩૦ મુહુત અને પૃથ્વી તત્વનું હોઈ મંગળના અધિકારનું છે. સુદી ૬ ને ક્ષય હેઈ, અષ્ટમી, અને પૂર્ણિમા શુક્રવારી છે, પૂર્ણિમા અશ્લેષા નક્ષત્રમાં પુર્ણ થાય છે. વદ પક્ષમાં ભણી તિથીની વૃદ્ધિ હોઈ અષ્ટમી રવિવારી અમાવાસ્યા મોટા ભાગે શનિવારે જોગવાઈ રવિવારે સંપન્ન થતી વેળા શતતારા નક્ષત્રને શિવ ગ છે. શતતારા જળ તત્વનું ૧૫ મુહુતનું રાહુના પ્રભુત્વવાળું છે. - ગ્રહભ્રમણ—નેપષ્ણુને તુલા રાશિમાં ભ્રમણ કરતો કે, તા. ૧૬ મીએ વક્ર ગતિમાં આવે છે. ! હુ, હર્ષલ સિંહ રાશિમાં વક્રગતિવાન છે. ગુરુનું ભ્રમણ કુંભ રાશિમાં