Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 102
________________ ૮૬ ] બુધ તા. ૭ મીએ પૂર્વમાં અસ્ત થઈને તેની નીચત્વની મીન રારિને ત્યાગ કરીને તા. ૧૪ મીએ મેજમાં દાખલ થતાં પહેલાં તા. ૧૧ મીએ પશ્ચિમે ઉદય થાય છે. કુંભ રાશિમાનું શુક્રનું ભ્રમણું તા, ૧૯ મીએ પૂરૂં થઈન, મીન રાશિ (જે તેની ઉચ્ચ રાશિ છે)માં પ્રવેશે છે. પાંચ મંગળવારે ચાંદ્ર માસ હોઈ, મેષ સંક્રાંતિ તા. ૧૪ સવારે ૫૪૦ વાગે થાય છે, ત્યારે ચૈત્ર વદી પંચમી, શનિવારની રાત્રિને અંતિમ મગ, જ્યેષ્ઠા નક્ષત્ર વરીયાને વેગ, અને તૈતિલ કરણુ ભગવાય છે, મંગળવારૂં ચંદ્રદશન, શનિવાર સંક્રાંતિ, શાલિવાહન શકાબ્દીની અશુભ શરૂઆત અને અમંગળ સમયનાં એંધાણું રૂપ છે. જનતામાં માનસિક, શારિરિક, આર્થિક ચિંતાકારક સમય, રોગચાઈની ઉત્પત્તિ અને ઉથલપાથલવાળું વર્ષ પસાર થશે. કે જેની અસર ઘણુ લાંબા સમય સુધી યાદ રહેશે. કેઈક વિભાગમાં અતિવૃષ્ટિ તે કઈકમાં અનાવૃષ્ટિ, ઉંદર, કાળ, તીડ, ગેરુ વિગેરે જીવાત પડવાથી ખેતીને અને પાકને નુકશાન થાય. રાજકારણમાં આગળ પડતે ભાગ લેનાર વ્યકિતઓના જાન ખતરામાં મુકાય. વરસાદથી થતી નિપજનું પ્રમાણ ચાર-છ આની ગણાય. કુવેતર નદી, નાળાં નહેરના પાણી ઉપર ખેતીને મેટો આધાર રહે. માટે વ્યવસ્થાપકોએ એ બાબત પર પુણુ લક્ષ આપીને ઉત્પાદનનું પ્રમાણુ સારૂં રહે તેમ કરવું જોઈએ. જુવાર, ચેખા, બાજરી અને કાંઈક અંશે ઘઉંના પાકની કમતરતા જણાય. ડું કપાસને સટ્ટો કરનારને ભાદ્રપદ મહીનામાં પણ સારો રાકે પડે. - અત્યારના વાયદા પંચના નિયમોના જમાનામાં સટોડીઆ , માલનો સંગ્રહ કરી, (સટ્ટો ઉપાડે તેવા ગ્રહ હોવા છતાં) પિતાના ધાર્યા ભાવ પડાવે તેવી સંભાવના નથી. પણ જ્યાં સમસ્ત વિશ્વમાં રૂના પાકની કમતરતા રહે, ત્યાં તેની અતના ભાવે સાહેબે ધ્યાન પર લે તે, મૂળીને ઘાં, સેયના વાગવાથી સરી જાય. મંગ લીવરે રેવતી નક્ષત્ર આ વરસમાં અતિવૃષ્ટિના યોગ પૂર્વ ગોળાર્ધમાં અને. અનાવૃષ્ટિ પશ્ચિમ ગોળાર્ધ માટે બતાવે છે. * સુદ ત્રીજનો ય, તાત્કાલિક રૂમાં નરમાઈ, ધી, કઠોળમાં તેજીના - દેલને ઉભા કરશે. સુદી પંચમી રહિણી, સુદી સપ્તમી આધ્વં, અને નવમી પુષ્યયુકત હોવાથી ચોમાસું પાક ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર માટે નિરાશાજનક. નીવડશે. ચૈત્ર વદી ત્રીજ વિશાખા યુકત છે, માટે તેલિબિયાં, તેલ, ખોળ, વનસ્પતિ ધીના બજારમાં સારી તેજી થાય છે. આવા યુગ વિ. સં. ૨૦૦૧, ૨૦૦૪, ૨ ૦૦૫, ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૫ માં થયા હતા. જેથી વૈશાખ જેહમાં ડ્યિાં બજારમાં સારી તેજી થઈ હતી. તા. ૨૭ થી તા. ૧૦ સુધી લગભગ ઘણુ ખરાં બજાર તેજી પ્રધાન રહે. તા. ૧૧ થી ૨૨ સુધી સરકારની ધાકધમકીના સબબે ઉંચા મથાળે નફે ખાવા રૂપી વેચાવલીનું પ્રમાણ રહેશે. રૂ, ચાંદી, અળસી, શેર, કંતાન, અનાજ કાપડમાં સારી ચડઉતર થાય, મેષ સંક્રાંતિથી માંડીને એક સંક્રાંતિ સુધીમાં ચારે સંક્રમણ અનુક્રમે. શનિ મંગળ, શનિ મંગળવાર હોવાથી, આ ચાર માસને ગાળે મેંઘારત, તક્લીફ અનેક પ્રકારે આધિભૌતિક, અધિદૈવિક ઉપધિવાળ નીવડવાની રહે આગાહી કરે છે. માટે જનતા અને વ્યવસ્થાપકે એ સહકાર, સતિષ, શાંતિ ધીરજ અને માનવતાથી પુર્ણ ભાવના સાથે પસાર કરે છેગ્ય મનાય છે. આવા યેગામાં રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ પ્રતિકુળ રહેવાથી શેર બજારે નરમાઈ તરફ રહે છે. | વૈશાખ તા. ૨૪-૪-૬૩ થી તા. ૨૩-૫-૬૩ ચંદ્રદર્શન-સુદી બીજ પર ત્રીજનું આ ચંદ્રદર્શન તા. ૨૫ મી ગુરૂવારે કૃતિકા નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર અગ્નિ તત્વનું અને ૩૦ મુહુ નું છે. સુદ પક્ષમાં અષ્ટમી બુધવારી, પુનમ બુધવારી વિશાખા યુક્ત છે. પુર્ણિમાને મોટો ભાગ સ્વાતિ નક્ષત્ર અને વ્યતિપાત ભક્ત છે. તો વદ પક્ષમાં ચતુર્થીની વૃદ્ધિ અષ્ટમીને ક્ષય (પણુ ગુરુવારી) અમાવાસ્યા તે ઉચા ના વર્ષમાં પ્રખ્યાત છે. માટે - મંગળવારા વર્ષમાં પ્રજાને ખુબ કષ્ટ, તકલીફ, દુઃખ, રોગ અને ચીજ વસ્તુની અછતના કારણે ભોગવવા પડે છે, માટે જ્યોતિષ શાસ્ત્રની ચેતવણી દરેક નાગરીક, પંચાયતને સરપંચ, મામલતદાર, કલેકટર, અને પ્રધાન

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128