________________
૨] મુહૂર્તનું છે. વદ પક્ષમાં અષ્ટમી અને અમાવાસ્યા બુધવારી હાઈ, અમાવાસ્યા, ભૂલે નક્ષત્રમાં સંપન્ન થાય છે. તે નક્ષત્ર ૩૦ મુહુર્તા અને જળતત્વનું છે.
પાંચ બુધવાર માસ બેતરફી મેટી વધઘટ લાવનાર ગણાય છે. રૂમાં બેતરફી ૩૦-૩૫ ટકાની વધઘટ રહેશે. ચાંદી સેનામાં પણ ચમકારો જણાશે
ટા ગલી લગાડીને કામકાજ કરનાર લાભ મેળવશે. ગોળ, ખાંડ તેલીબીયામાં વધઘટે તેજીનું ધોરણ જળવાઈ રહે તેમ જણાય છે. શિઆળુ પાકની પરિ સ્થિતિ સારી હોવાના અંદાજે બહાર આવશે. છતાં રાજકારણું પરત્વે અશાંત વાતાવરણ અને ભયની લાગણી રહેશે. તા. ૩ થી તા. ૭ સુધીમાં જે જે બજારની ચાલ એકંદરે તેજી પ્રધાન રહે તેમાં તેજીનો અને મંદીના ચાલું જષ્ણાય. તેમાં ઉછાળે વેચીને વ્યાપાર વધારી જાણનાર ફાયદો ઉઠાવો. રબારે તેજી પ્રધાન રહેશે. તા. ૨૮ થી તા. ૬ સુધી તેને કારક ધોરણ રહીને તા. ૭ થી ૧૭ સુધી નરમાઈ તરફ બતાવી, બજારે કરવટ બદલતાં જશે. તા. ૩ થી ૬ સુધીમાં ૩, કપાસ કપાસીયામાં નરમાઈ જાય, તેમાં લેવાથી ફાયદો થશે. હવે ધી, ગોળ, તેનું ચાંદી તેજી તરફ વળશે તા. ૨૬ મીએ વક્રગતિમાં આવતે મંગળ બીયાં, ચણા, કઠોળ, સેનું ઘઉં, મરચાં, કાળાં મરી, ગોળ, ડુંગળી, રાતે રંગ, અળશી માટે તેની ભેટો લાઈન આપશે.
વૃષ્ટિનું ગર્ભાધાન માર્ગશીર્ષ સુધી પ્રતિપદાને દિને જે નક્ષત્ર હોય, તેમાં થાય છે. અહીં જયેષ્ઠા નક્ષત્ર છે, આજથી ૧૯૫ મા દિવસે વૃષ્ટિની શરૂઆત થશે, સુદી પડવે બુધવારી હોવાથી, રૂ, કાપડ, વિગેરે સફેદ ચીજોમાં માંધારત ભુવા લાગશે. શુદી ૬ રવિવારી હોવાથી, કોઈ આગેવાન રાજપુરૂષ માટે ધાત યોગ અને ચીજવસ્તુની એંધારત બતાવે છે. માર્ગશીર્ષ અને પૌષ માસમાં શુકલ પક્ષમાં તિથી ક્ષય પ્રજા માટે ચિંતાજનક કલેશકારક અને રોગોત્પાદક માસ ગણાય છે, માગશિર્ષ પૂર્ણિમા જે વાવંટોળ ગાજવીજ કે વાંદળાંવાળી પસાર થાય તે ધાન્યાદિને સંગ્રહ કરવાથી અને પાંચમા માસમાં વેચવાથી સારે લાભ થાય. શક્રને ઉદય આગળ ઉપર અનાજની અછત અને ભાવવૃદ્ધિ લાવનાર છે. ધન રાશિમાં બુધને ઉદય શુ ધનને નાશ કરનાર છે. તા. ૧૯ મીએ જે વૃષ્ટિ કે ગાજવીજ થાય તે,
શ્રવણ માસમાં જે વિભાગમાં શ્રીકાર વૃષ્ટિ થાય. પણું તા. ૨૦ મીએ આકા. શનું સ્વરૂપ પૂર્વ દિશામાં તેવું જાય તે ઘાસથારાને અને હલકા ધાન્યની અછત વરતાય..
પોષ માસ : તા. ૨૭-૧૨-૬૨ થી તા, ૨૫-૧-૬૩
ચહું ભ્રમણ : ટા, હર્ષલ વગતિવાન સહ રાશિમાં ચાલુ રહે છે. જ્યારે વક્રી મંગળ તા. ૧૦ મીએ સીંહરાશિને ત્યાગ કરીને, તેની નીચ રાશિ કર્કમાં દાખલ થાય છે. નેપગ્યુન તુલા રાશિમાં, શનિ-કેતુ મકરમાં, રાહુ કકમાં, ગુરુ કુંભમાં છે. શુક્ર તેની સ્વરાશિ તુલાને તા. ૨૯ મીએ ત્યાગ કરીને, શત્રુ રાશિ વૃશ્ચિકમાં બમણું શરૂ કરે છે. તા. ૨૮ મીએ બુધ ધન રારિનું ભ્રમણ સમાપ્ત કરીને, મદરમાં દાખલ થાય છે. અને તા. ૧૧ મીએ વક્રગતિમાં આવીને તા. ૧૫ મીએ પશ્ચિમાસ્ત દશાને પામે છે. ત્યાંજ તા. ૨૮ મીએ સૂર્ય-બુધ સંગ થાય છે.
પાંચ ગુરૂ-શુક્રવારે માસ હોઈ, મકર સંક્રાંતિ તા. ૧૪-૧-૬૩ સેમવાર, પૌષ્ય વદી પંચમી, પુર્વાફાલ્યુની નક્ષત્ર ( ૩૦ મુહુર્ત, અગ્નિતત્વ), સૌભાગ્ય યોગ, કૌલવ કરણમાં થાય છે. તા. ૧૮ મીએ શનિ મકર રાશિમાં પશ્ચિમાસ્ત થાય છે.
તા. ૧૦-૧-૬૩' પૌષી પૂર્ણિમાએ પેન્યુચ્છ કેટીનું સુદ્ધમાતિસુમ ચંદ્રગ્રહણુ અને પૌષ્ય વદી ૦)) ના રોજ તા. ૨૫-1-૬ નું એન્યુલર સૂર્યશ્રણ થાય છે. આ બન્ને ખગોળીક ચમત્કારે ભારતમાં દેખાવાના નથી, છતાં તે બંનેનું મહત્વ જરૂર છે. અહી યોગની કુંડળીના દેહભૂવને તા. ૧૦-૧-૬૩ ના ચંદ્રમણને સૂર્ય આવે છે. *
તા. ૨૫-૧-૬૩ ના સૂર્ય ગ્રહણને સૂર્ય, અગ્રણી વેગના મંગળશનિ પરથી પસાર થઈ રહેલ છે. તેથી કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના ભૂભાગમાં દડીનું આક્રમણ વધશે. શિઆળુ પાકની ખાનાખરાબી થશે. મારવાડ, રાજપૂતાના, કાશ્મીર અને વાયવ્ય કેણના પ્રદેશમાં પશુ ધન, મેટા પ્રમાણમાં મૃત્યુને શરણ થશે. 'અષ્ટમહીના દુર્યોગને ફળપાક અહીં જોવા મળશે. જ્યાં જ્યાંથી રાળ, રોકકળ, વિનાશ અને આફતના એાળા ઉતરવાની અનેકવિધ ખબર નિત્ય પ્રતિ વાંચવા મળશે, સીધ અધ્યાની પ્રજા