Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 81
________________ ઉદય પામે છે, આ પ્રવેશ કુંડળીના સૂર્ય-ચંદ્ર પર ગુરૂની ત્રિપાદ દષ્ટિ છે. જે વૃષ્ટિ અને જનતાની ઉન્નતિ માટેનું શુભ ચિન્હ છે, છતાં પણ ભુલવું જોઈતું નથી કે આ ગુફ પર શનિ ૭ મા ભૂવનમાં રહીને મંગળ લગ્નમાં રહીને પૂર્ણ દૃષ્ટિથી ગુરૂને જુવે છે માટે દક્ષિણાયન ગતિવાન સવિતાનારાયયમુના જમણુકાળમાં વિશ્વ ઉન્નતિ અને તેની સામે આવનારા અવરોમાંથી પસાર થશે. આ કુંડળીમાં લગ્ન પર ગુરૂ તેમજ શનિની પણ પૂર્ણ દૃષ્ટિ પડવાથી, પીર્વાત્ય ગોળાર્ધમાં પશ્ચિમી મહાસત્તાઓ અને સામ્યવાદી રાષ્ટ્ર તરફથી પડદા પાછળથી દોરી સંચાર થયા કરશે, મંગળ, લુંટ, હર્ષલ લગ્નના અમ ભાગે, શનિ વક્ર ગતિથી પૂર્ણ દથિી જેતે લાંબે વખત રહેવાને છે, તેથી પશ્ચિમી સત્તાઓની લાગવગ એસરતી જશે, અને સામ્યવાદી રાષ્ટ્રોની લાગવગ મજબુત થતી જશે. ત્રણ ઉપરોક્ત ખલગ્રા એકબીજાની વચ્ચે ૮-૧૦ અંશના અંતરમાં હોવાથી, પાશ્ચાત્ય રાષ્ટ્રો પૂર્વે ગેળાર્ધમાં તેમની લાગવગ વધારવા માટે આંતરવિગ્રહ ઉભું કરીને અગર ચાલતા આવતા વિરોધી તત્ત્વોને વધુ અનમેદન આપીને વિનાશની જ્વાળાઓ ફેલાવશે. જ્યારે સામ્યવાદ ત્યાં નુતન સંસ્કરણ કરવાને માટે આથી , યાંત્રિક અને ટેકનીકલ મદદ આપીને પિતાની જડ મજબૂત બનાવરો, ગમે તેવી પરિસ્થિતિમાં પણ આવા આંતરવિગ્રહમાંથી વિશ્વયુદ્ધ ઉત્પન્ન થવાનું નથી. તેની ખાત્રી હું વાંચો અને જ્યોતિષશાસ્ત્રી રસીકેને આપી શકું છું, આ કુંડળીમાં લગ્ન ચર રાશી અંત પામે છે, અને સ્થિર રાશી લાંબે કાળ ટકનારી છે, તેથી દક્ષિણાયન સૂર્ય પ્રવેશ કાળથી અંત સુધીમાં ઝડપી રાજકીય અને કુદરતી અવનવા બના બન્યા કરશે, ચતુર્થ ભાવમાં આરબે રહેલ પમ્યુન પશ્ચિમ દિશાના ભૂભાગોમાં ભયાનક નસગિક અકસ્માતે ઉત્પન્ન કરીને ખુબજ જન, ધન હાનિ વેરશે. કેમકે તેના પર મંગળ અને શનિની પૂર્ણ દૃષ્ટિ પડે છે. દશમ ભાવમાં શ બુધ અંત ભાગ શનિથી શુભાગમાં છે, તેથી પશ્ચિમી મહાસત્તાઓને ભારતમાં સામ્યવાદની જડ મજબુત થતી હોવાની માન્યતા રહેશે, અને તે રાષ્ટ્રોમાંથી મળતી આર્થિક અને યાંત્રિક મદદે (અગાઉ આપેલ વચન દ્વારા) એછી કરવાને માટે હીલચાલ ઉભી થશે. સૂર્ય ચંદ્ર ઝડપથી અગીઆરમું ભૂવને ત્યજી જવાની અને રાહુના સાગમાં આવવાની પરિસ્થિતિ છે. રાહુ વહેમ શંકા કુશંકાઓ ઉત્પન્ન [ ૭૫ કરનાર પ્રહ છે, ભારતીય પ્રજા અને સાસનકારે આટલું ધ્યાનમાં લઈને વધુ સાવચેતીપૂર્વક નીતિ, ન્યાય અને નિષ્પક્ષપાતપણે વર્તન કરશે, ઘણું અવગેમાંથી બચાવ થશે. ભારત અણુ તત્ત્વોનું સંશોધન કરવા માટે વિજ્ઞાન શાળાઓ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાના રાજમાં સ્થાપવામાં આવશે. મેટી મોટી નદીઓને નહેરા વડે નાથવામાં આવશે, અને ઉત્પાદન ક્ષેત્રે ઉન્નતિ થશે. પશ્ચિમ દિશામાંના પ્રદેશમાં નહેરના પાણી વડે જમીનનું ઉત્પાદન વધારવાને માટે મેટી જનાઓ અમલમાં આવશે. રણું અને ખારા પાટને રસાળ બનાવવા માટે પણ યશસ્વી પ્રયત્ન થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરીયાકાંઠાની ઉન્નતિ થી, અને બંદરગાહમાં સુધારો વધારો થશે. મનમાં શિસ્ત નીતિ અને સદાચારનું ધોરણ નીચી કક્ષાએ ઉતરતું જશે. ઘરધરમાં પ્રત્યેક ગામમાં ઝગડા થઈને વાનવતમાં કાયદાનું રક્ષણ કરોધવાની વૃત્તિ બળવાન થતી જી. સીવીલ અને સીટી પોલીસખાતાની કામગીરી ખુબ વધી પડશે. જનતાનું આયુષ્યનું પ્રમાણ ઘટતું જશે. જર્ણ રાગેનું પ્રમાણ વધતું જશે. લશ્કરી ખર્ચમાં વૃદ્ધિ થશે. કાશમીર, દીવ, દમણ, ગોવાના વિસ્તારો સંબંધી માટે ઉહાપેડ યુ. ને માં અંગ્રેજો અને અમેરીકન લાગવગ નીચે થશે. આ કુંડળીમાં ગુરુ બળવાન હોવાથી ભારતની વિચારધારાને અનુમોદન આપનાર રાષ્ટ્રોની સંખ્યા વધશે. - સવિતાનારાયણે નિરયન કર્ક રાશિમાં સંક્રમણ શા. શિકાન્હ ૧૮૮૫ વિ. સં. ૨૦૧૮ અષાઢ વદી ૧૧ મંગળવાર, કૃતિકા નક્ષત્ર, ગંડાગ, બવ કરણ - ૨૩-૯ વાગે તા. ૧૬ -૬૩. નિરયને કર્ક રાશીમાંય સંક્રમણ સમયે પૂર્વ ક્ષિતિજ પર મકર રાશિને ૧૫ મે અંશ ઉદિત થતા હોઈ, તેને સ્વામી શનિ વક્રગતિમાં તેજ ભૂવનમાં ૨૮ અંશ પર ભ્રમણ કરી રહેલ છે. મા ભૂવનના આરબે બુધ અને સૂર્ય રહેલ છે. ગુરૂ ધન ભૂવનમાંથી ત્રણ પુરૂ કરીને ત્રીજા ભૂવનમાં ::દાખલ થવાની તૈયારીમાં છે.:મંગળ સાથે સમસપ્તક, સુર્ય બુધ સાથે નવપંચમ હર્ષલ-ટ્યુટ સાથે શુભ ષડાષ્ટક, નેપચ્ચન સાથે અશુભ ષડાષ્ટક, શક્ર રાહુ કેન્દ્રમાં છે. હર્ષલ ૭ માં ભૂવનના અંત ભાગે છે. જ્યારે વાગતિને શનિ આ કુંડળીના

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128