________________
કરીને શાબ્દના પથમાધ ભાગમાં પરદેશો સાથેના વ્યાપારીક, ધાર્મિક, અને રાજકીય અને સંસ્કૃતિક સંબંધોમાં મોટા ફેરફાર લાવનાર છે. ભારતીય
ન્યાયાલયોની કાર્યપદ્ધતિમાં ફેરફાર લાવશે, કેમકે તેનું મૂળ પ્રજા તરફના અસંતેમાં રહેલ હશે. ન્યાયને વેચવા, વેચાતે લેવાના કિસ્સા પ્રથમાધમાં છતા. થશે. કાઈ ન્યાયાધીશની સત્યનિષ્ઠા માટે મેટો ઉહાપોહ થતાં, તેની પદ્યુતિ અને તેવી વ્યક્તિ સામે પગલાં લેવાની પ્રજાગણની માગણી થશે. કેળવણીમાં અગ્રેજીની તરફદારી વધશે. જુની રૂઢીવાળા જ આવી તરફદારી કરનારામાં આગેવાની ભર્યો ભાગ લેતા જણાશે. હિંદી ભાષાને દક્ષિણ અને પૂર્વ દિશામાંના રાજ્યો તરફથી સહાનુભૂતિ ઓછી થશે. કાળા બજારીયા, અને
અને દાણચોરે સામે બહુ કડક હાથે કામ લેવામાં આવશે. લાખે અને કરડાના ગોટાળા લશ્કરે વ્યવસ્થા, ઉત્પાદન અને શાળા કેલેના ખર્ચના આંકડાઓમાં થએલ જાહેરાતમાં આવશે. સંરક્ષણ સચીવ સામે આવી ગેરવ્યવસ્થા માટે જાહેર કમિટી નીમવાની માગણી શકાબ્દના પ્રથમ છ માસના ગાળામાં થવાની શકયતા છે. આવી માગણી પાછળ અમેરીકન સૂત્ર સંચાલન પડદા પાછળથી થતું હોવાની માન્યતા શનિ-મંગળ પ્રતિગ, બુધ-મંગળ નવપંચમ, મંગળ-હર્ષલ યુતિ બતાવે છે. જ્યારે ગુરૂ-મંગળ શુભ ષડાષ્ટક, શુક્ર મંગલ પ્રતિયોગ, સંરક્ષણ પ્રધાન સામેના આક્ષેપના સબળ પુરાવાને અભાવ અને કેવળ હવાઈ કિલ્લા જેવા અનુમાન પર રચાએલ હેવાની પરિસ્થિતિ સમજાવે છે. ગુરૂ-શનિ યુતિ અને અષ્ટગ્રહ યુતિ કાળની કુંડના પરથી પણ ગોચર મંગળનું બમણુ આજ ફળ કૃતિને દઢ બનાવે છે. મંગળનું નીચ રાશિમાં ભ્રમણ સટ્ટાખોર તત્ત, માલની પક્કડ અને વાયદા બજારોમાંના ભરભરાટને નિરૂત્સાહ બનાવનાર પરિસ્થિતિના ઘાતક છે. પંચવર્ષીય યોજનાની આગેકૂચ માટે, વાયદા બજાર અને નિત્યોપયોગી ચીજ વસ્તુના ભાગ્ય નીચી સપાટીએ ટકાવી રાખવા માટે ભારત સરકાર કડક પગલાં લેશે, સમમેશ બુધ શત્રુગ્રહી છે. તેથી ભારત સરકારને અવારનવાર બ્રિટન સાથે વ્યાપાર અને આર્થિક બાબતોમાં ઘર્ષણમાં ઊતરવું પશે. પ્રથમ છ માસને ગાળે ભારતને પરરાષ્ટ્ર સાથેના આવા સંબધે પરત્વેની નીતિમાં મેટા ફેરફાર બતાવે છે. પર્વીય રાષ્ટ્રો સાથે આયાત
નિકાશ નીતિ ઘડવાને માટે એક સમિતિ રચાઈને બાર્ટર પદ્ધતિથી રચના [ હ૩ થશે. પાશ્ચાત્ય ગોળાર્ધના મુખ્ય રાષ્ટ્રો સાથે નિકાશ વ્યાપાર ઘણો નીચે જવાની શક્યતા છે. ખંભાત વિસ્તારના તેલના સંશોધન પાછળ ૨૫ કરોડિને છબરડે છતે થયો, તે જ ફરીથી બીજો બનાવ ફેબ્રુઆરી ૬૩ માં બને, એવી શક્યતા નેપથ્યન–શનિને કેન્દ્ર બતાવે છે. ચોથા ભૂવનનો માલીક બુધ હેઈ નેપચુનમાં પ્રતિયોગમાં આવવાને હેવાથી ભારતીય ઉત્પાદનજમીન, યાંત્રિક અને ભૂગર્ભ ધારામાં ગત વર્ષની સરખામણીમાં સારા જેવો ઘટાડો થશે. ખાંડ-ગોળની ગત શકાબૂમાં વિપુલતા જણાઈ હતી, તેમાં પણ આ શકાબ્દમાં ઉત્પાદનમાં ઘટાડો થશે.
પ્રથમ છ માસમાં તેનાં કાળાં બજારો સંગ્રહવૃત્તિના કારણે થતાં જોવામાં આવશે. કેમીકલ્સના ભાવોમાં મેટો ઉછાળો આવશે. શાબ્દના બીજા છે માસમાં ભારતની આયોજન પ્રવૃત્તિને ઉત્તેજન મળશે, અને તેનાં મદદરૂપ થનારાં તત્વોમાં વૃદ્ધિ થશે. - શાબ્દ પ્રવેશ કાળની કુંડળીમાં ત્રીજા અને ૮ મા ભૂવનને સ્વામી શુક્ર ઉચ્ચાભિલાષી હોઈ વ્યય ભૂવનમાં રહેલ હોઈ, નેપચુનથી શુભ સંબંધિત છે. તાર; ટપાલ, ટેલીફોન, વાયરલેસ, રેડીઓ, ટેલીવીઝન, રેલ્વે વ્યવહાર અને મેટરના સાધનોમાં સુધારો કરવામાં આવીને સગવડમાં વૃદ્ધિ થશે, નવી લાઈન નાંખવામાં, નવા સાધનને ઉપયોગ વધારવામાં આવશે. પાઠય પુસ્તકેની કિંમત શાળા, કોલેજોના ધોરણે ઘટાડવામાં આવશે. સંતતિનિયમન સંબંધી પુસ્તકે બહાર પડશે. સીનેમાસ્કેપના ચિત્રોમાં અશ્લીલતા વધશે, પણુ પ્રજાના ઉહાપોહને કારણે સેન્સર બહુ સાવચેતી રાખશે. શાબ્દના ઉત્તરાર્ધમાં પ્રજાની, ઉગતિ પ્રજાની તંદુરસ્તી સુધરે. તે ખાતર યોગ્ય પગલાં લેવામાં આવશે. ધણુ બાળમૃત્યુ અને ઓપરેશનમાં નિષ્ફળતાના બનાવે બનશે. જેથી જાહેર જનતાની તે ક્ષેત્રમાં પણ તપાસ પંચની માગણી થાય. દવાખાનાઓ, દરીઆકાંઠાના; અને પાર્વતીય પ્રદેશમાંના હવાખાવાના સ્થળની ઉન્નતિ થશે, ત્યાં જનતાની અવરજવર અને સાધનાની સગવડતા વધશે. નવી દવાઓની બનાવટો બહાર પડશે, દવા બનાવવાનાં નવાં કારખાના અસ્તિત્વમાં આવશે. સ્ત્રીઓ અને બાળકના પહેરવેશમાં નાઈલન, અમીન,
to