________________
૮૦] દામા સ્થાનમાંથી બમણુ કરતે રાજકીય હેતુસર” કાવત્રાં કરાવશે. કોંગ્રેસ સતાધાર પાટ* સામેના બખાળા, ઉહાપોહ ગેરવ્યવસ્થા, તાગપગાહી, લાંચરૂશ્વત અને મારી તારાની ભાવના સામે જોરદાર બનશે. ' મંગળ-આ ઉગ્ર સ્વભાવને પ્રહ વિ. સં. ૨૦૧૯ ની શરૂઆતમાં કર્ક રાશિના પુષ્ય નક્ષત્રમાં છે. મંગળ ગ્રહ ભારતને શત્રુ ગ્રહ છે. ભારતની પ્રજા મોટા ભાગે સાત્વિક પ્રકૃતિની, નિર્માસાહારી, સંતોષી હોવાનું મુળ તેની કન્યા રાશિગત ગુણે અને બુધની પ્રકૃતિમાં સમાયેલ છે. વર્ષની શરઆતમાં જ એટલે વિ. સંવત ૨૦૧૮ ના અંત કાળે જ મંગળ શનિ કર્ક-મકરમાંથી પ્રતિગ, અને મંગળ-રાહુ યુતિ તા. ૨૦-૨૧-૧૦-૧૨ નાં રોજ થાય છે. ભારતના રાજપુરૂષો રાજશાસન કાળ માટે વિ. સં. ૨૦૧૮ નો અંતિમ ભાગ બહુ ચિંતાજનક પરિસ્થિતિવાળા રહેશે. આ બાબત ઉપર અમે વધુ ઉહાપોહ અહીં કરીને પ્રજા કે શાસનકાર વચ્ચે કટુતા, અગર વગભેદ કે વિષમ પરિસ્થિતિ ચાલુ રહે તેવી અમારી પ્રછા હોઈ જ ન શકે. અમારૂં દષ્ટિબિંદુ સર્વદા માર્ગ સૂચન કરવાનું છે. તેને અનુસરવું કે નહિ તે તરફ ધ્યાન આપવું અગર દુર્લક્ષ કરવું એ સત્તાધિશ વર્ગ અને પ્રજા માટે વિચારવાનું છે. પ્રજાએ જવાનું છે કે અશુભ પાપ પ્રહાના “મનું જ્યારે રાષ્ટ્ર ઉપર આફતના ઓળા ઉતરવાની હકીકત બતાવતા હોય ત્યારે તેમાં સંયમી, સંતોષી અને કાર્ય તેમજ કર્તવ્ય પરાયણ બનીને રાષ્ટ્રીય ભાવનાને દીપાવે તેવું વર્તન કરવું યોગ્ય છે. ઉગ્રતા બતાવવાથી અનેક હોનારતે ઉભી થાય છે. જેને ભારતીય પ્રજાને પૂર્ણ પરિચય અને અનુભવ ભૂતકાળમાં મળેલ છે. ભારતમાં સામ્યવાદની લાગભાગ સમાજવાદી અંચળા તળે આગળ વધતી જણાશે. ગર્ભ શ્રીમંત, ધનવાને, સંયુક્ત કુટુંબની ભાવનાવાળા જુનવાણી વ્યક્તિએ, ધર્મગુરૂઓ, નિષ્પક્ષપાતી નિષ્ઠાવાન ન્યાયાધીશ અને કર્મચારીઓ માટે ઘણીજ વિષમ કસોટી કાળ છે. જેમાં તેમના ધીરજ, ધૈર્ય, સાધન સંપત્તિ, બુદ્ધિ અને ખાનદાનીની કપરી કસોટી થવાની છે.
તા. ૧૦-૧૨-૧૨ના રોજ મંગળ સીંહ રાશિમાં દાખલ થાય છે, તા. ૨૬-૧-૬૨ના રોજ વક્રી થાય છે: તા. ૧૬-૧-૬ ના રોજ વક્રગતિમાં કર્ક રાશિમાં આવે છે. તા. ૧૬-૩-૬ ના રાજ માગીગતિમાં આવે છે.
તા. ૨૦-૫-૬૩ મંગળ સીહ રાશિમાં દાખલ થાય છે. તા. ૧-– ૩ના રોજ રી' રાશિને ત્યાગ કરીને કન્યા રાશિમાં દાખલ થાય છે. પ્રથમ તા. ૩૦-૯-૬૨ ના રોજ મંગળ કર્ક રાશિમાં દાખલ થાય છે. માટે કરીને તા. ૩૦-૯-૬૨ થી તા. ૧૬-૭-૬૭ સુધીનાં સમયે ભારતવર્ષ માટે અપૂર્વ યાતનાઓમાં પસાર કરાવનારી પુરવાર થશે. આથક સંકડામણ, નાણાંને દુર્ભય, જ્યાં ત્યાં લશ્કર બેલાવવાની પરિસ્થિતિ, પ્રજાના જાનમાલના રહાણુ. માટે વધુ પોલીસની જરૂરીઆત, સામાજીક જીવનમાં ઠેર ઠેર છબરડા, વર્ણ
કરતા, અપમૃત્યુ, આપઘાત, અકરમાત, આગનાં તાંડવ, વાહન વ્યવહારમાં મેટા અકસ્માતે, સત્તાધીશ કર્મચારીઓના હુકમની અવહેલના, ઔદ્યોગિક વિસ્તારમાં તેફાને, હડતાળ, અને તેથી કરીને ઉત્પાદન કાર્યક્રમને મેટા ફટ, ગાદી કામદારવર્ગ અને નાવિકની હડતાલ નિકાશ પ્રકૃતિને અવધક, બનશે. જે જે વિસ્તારમાં તામસીક, સ્વભાવની, તામસીક આહાર વિહારવાળી પ્રજા ભારતમાં વસવાટ કરે છે, ત્યાં મંગળનું અનીષ્ટફળ વિરોધરૂપે અનુભવાશે. આજ ગાળામાં વક્રગતિથી મંગળ પ્રથમ જ અષ્ટમહી યુતિના શનિ, મંગળ, કેતુ, સૂર્ય, ચંદ્ર પરથી જમણુ કરતે હોવાથી ઉપર પ્રમાણેના અનિષ્ટ ફળ મળશે. તેમાં પણ તા. ૭-૩-૬૩ સુધી કુદરતી આફતોથી ભારતવર્ષને ખુબ. સહન કરવું પડશે. ત્યાર બાદ ગુરૂ-મંગળના શુભ યોગમાં આવવાથી, જે જે તકલીફ અને અનિષ્ટો આવશે. તેમાંથી સત્તાવાને અમલદાર વગ" બચાવ કરવાને માટે માર્ગ કાઢી શકશે, જનતાને રાહત મળશે અને કાંઈક અનિષ્ટ તત્વમાં ઘટાડો થશે. તકલીફ જરૂર આવશે. પણ તેમાંથી રાહત આપવાના કાર્યો પણ જલ્દી હાથ ધરવામાં આવશે. !
તા. ૧૬-૭-૬૭ થી મંગળ કન્યા રાશીમાં દાખલ થાય છે. મંગળ ભૂમીપુત્ર ગણાય છે. કન્યા પૃથ્વી તત્વની (ભૂમી તત્વની ) રાશિ છે. તેથી, જનતા અને સત્તાધીશ વગ વચ્ચે ઐકયતા સ્થપાશે. પણ ગુરૂ-મંગળ પ્રતિયોગ તુલાના મંગળથી અશુભ થડાષ્ટક તા. ૧૬-૧-૬૩ સુધી થતાં દરિયા કિનારાના પ્રદેશોમાં ભરતીના કારણે મેટું નુકશાન થશે. બંગાળ, બ્રહ્મદેશ, જાપાન, સલોન, કારીયા, ઈન્ડોનેશિયા, વિગેરે દૂર પૂર્વના દરીયા કાંઠાના પ્રદેશોમાં સમુદ્રીય તોફાનને કારણે કરૂણાજનક ધન, જન, હાનિ છે. તા.
(અનુસંધાન પૂછી ૯૦)