Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
--------
-
-
પુનર્મુદ્રણ પ્રસંગો
‘સુશીલ' નું નામ એક કાળે કથાલેખક તરીકે ગાજતું હતું. તેમની દષ્ટિ અને કલમ બંનેએ જૈને સાહિત્યમાં નવલી ભાત પાડી હતી. આજે તેમનું સાહિત્ય મળતું નથી. વાચકવર્ગ જે મળે તે વાંચે તેના બદલે તેના હાથમાં સારું સાહિત્ય મૂકીએ તો તેને સુવાચ્ય મળે તે હેતુથી સુશીલના સાહિત્યનું પુનર્મુદ્રણ કરાવવું જરૂરી લાગ્યું. તેમણે લખેલી ઘણી કથા હજી છે.
ઈન્ટરનેટના જમાનામાં આવા પુસ્તકનો શો ખપ ! તેવો પ્રશ્ન થાય, પણ સદાકાળ વાચકો તો રહેવાના જ. અને તેને માટે ઉદ્યમ કરવો જ રહ્યો.
શ્રમણ મહાવીર ભગવાનના જીવન વિશે ઘણું લખાયું છે. હજી લખાતું રહેશે. પણ તેઓનું જીવન વિલક્ષણ હતું તેથી તેમના જીવન વિષે જિજ્ઞાસા રહે જ છે. માટે વાચકો ભલે વાંચે.
એ જ.
દહાણુ રોડ, ઈરાની રોડ, જૈન ઉપાશ્રય ફી.વ.૭ / વિ. સં. ૨૦૬૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 148