________________
તેમને અનિવાર્ય બનાવીએ તો તે કાયદો બની જશે, ધર્મના રૂપમાં નહીં રહી શકે. તેથી સહુથી સારો વિકલ્પ એ છે કે સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થા નૈતિકતા અને ચારિત્ર્યધર્મથી પ્રભાવિત હોય, એમાં આવનારી વિકૃતિઓ અને ઉશ્રુંખલતાઓ પર અંકુશ રહે. તે માનવને માટે દમનકારી અને શોષણ કારી ન બને.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ n૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org