SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને અનિવાર્ય બનાવીએ તો તે કાયદો બની જશે, ધર્મના રૂપમાં નહીં રહી શકે. તેથી સહુથી સારો વિકલ્પ એ છે કે સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થા નૈતિકતા અને ચારિત્ર્યધર્મથી પ્રભાવિત હોય, એમાં આવનારી વિકૃતિઓ અને ઉશ્રુંખલતાઓ પર અંકુશ રહે. તે માનવને માટે દમનકારી અને શોષણ કારી ન બને. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ n૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy