Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ પગપેસારો કરેલ છે. પરિણામે કૌટુમ્બિક કલેશ વધી ગયા છે. સમર્થ દ્વારા અસમર્થનું શોષણ થઈ રહ્યું છે. માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં એક પ્રકારનો તનાવ ફેલાઈ રહ્યો છે. માનવીનું સ્તર એટલું નીચું જવા લાગ્યું છે કે, લગ્ન સમયે દહેજ ન મળવાથી કે ઓછું મળવાથી, યુવતીને જીવતી સળગાવવામાં પણ કોઈ સંકોચ કે ક્ષોભ અનુભવતું નથી. જ્યાં અર્થને પ્રાધાન્ય અપાય, ત્યાં કંઈપણ સંભવી શકે છે, કશું જ અસંભવ નથી. સ્વાર્થે અર્થપ્રધાન દૃષ્ટિકોણનું નિમણિ કર્યું છે, કે પછી અર્થપ્રધાન દષ્ટિકોણે સ્વાર્થનું નિર્માણ કર્યું છે, તેનું સંશોધન કરવું પડશે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174