Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જ મોટે ભાગે આભારી છે. સાધુ મહારાજે સામે ગાજતે વાજતે દબદબાભર્યા સમયાં થાય છે, સાધુ મહારાજની પધરામણી વખતે ઠેરઠેર ગુહલીઓ થાય છે, ગામ ગામ ઉપાશ્રયમાં સાધુ મુનિરાજના ફાટાઓ મુકાય છે, આવાં અનેક પ્રકારનાં ધર્મકાર્યોમાં સાધ્વીજી મહારાજેને માટે ફાળ હોય છે. સાધ્વીજી મહારાજે શ્રાવિકા વર્ગમાં પ્રચાર કાર્ય કરે છે એથી જ સાધુ મુનિરાજેન હરેક કાર્યો વધારે સરળ બને છે. જૈન સમાજમાં નાના પ્રકારના તપવિધાનો અને વ્રત પચ્ચકખાણેને મેટ ફેલા બહેનોમાં જ વિશેષ કરીને હોય છે અને તે સાધ્વીજી મહારાજના પવિત્ર પ્રયાસોને આભારી છે. આ પવિત્ર પ્રયાસ કરવામાં પ્રવર્તની શ્રી લાભશ્રીજી મહારાજને મેટે ફળે હતે. આ પુસ્તિકાની શરૂઆતમાં સાગર સંપ્રદાયની પટાવલિ આપેલી છે એથી સ્પષ્ટ સમજાય છે કે વર્તમાનમાં, યેગનિઝ જૈનાચાર્યજી શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાથી પરંપરામાંથી ઉતરી આવેલા પ્રસિદ્ધ વક્તા શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજા, કવિરત્ન મુનિ મહાત્મા શ્રી હેમેંદ્રસાગરજી મહારાજા વગેરે, શ્રમણ. ભગવાન શ્રી મહાવીર પ્રભુની સીધી પાટપરંપરામાં ઉતરી આવેલા શુધ્ધ સાધુઓ છે. આવી શુદ્ધ પાટપરંપરામાં જ પ્રવનીજી શ્રી લાભશ્રીજી મહારાજ થઈ ગયા. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 637