Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આગેવાન શ્રીમાન શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇનાં પરમ શ્રદ્ધાળુ ધર્મનિષ્ઠ ધર્મપત્ની શેઠાણી શ્રી શારદા મ્હેન અને તેમનાં કુટુબી મ્હેનેાને ધર્મક્રિયા કરાવતાં હતાં અને ધર્મક્રિયામાં ખેડતાં હતાં. શ્રી દોલતશ્રીજીનાં ગુરુ હૅન શ્રી રિદ્ધિશ્રીજી હાલ હયાત છે. તેએ સઘળાં અધ્યાત્મનિષ્ઠ, ક્રિયાનિપુણ શ્રી સુખસાગરજી મહારાજનાં આજ્ઞાવતી હતાં અને છે. શ્રી દોલતશ્રીજી મહારાજની શ્રી સુત્રતાશ્રીજી, મ ́ગલાશ્રીજી, વગેરે અઢાર જેટલાં શિષ્યાઓ અને પ્રશિષ્યાએ મળીને વમાનમાં આદેશે વિચરે છે. એમનાં ગુરુણીજીનું નામ જ્ઞાનશ્રીજી હતું. શ્રી દોલતશ્રીજી મહારાજ જિંદગીના છેલ્લા દિવસે માં મહાતીર્થ શ્રો કેસરીયાની યાત્રાએ પધાર્યા હતાં. ત્યાં કરાડા પાર્શ્વનાથ વગેરેનાં ભક્તિભાવથી દર્શન કર્યાં હતાં અને એથી પેાતાની જિંદગી સફલ થએલી માનતા હતા. પેાતાને માનવજીવન પર્યાય પૂરા થવા આવેલે જાણીને પરમ શાંતિપૂર્વક આમેટ ગામે પધાર્યા અને ત્યાં સ જીવને ખમાવીને, પ્રતિક્રમણ કરીને, પરમ સમાધિપૂર્વક આ દેઢુના ત્યાગ કરીને સ્વગે સિધાવ્યાં. આ દેશે આ કાળે આવાં પવિત્ર જીવન ગુજારનારાં સિહુ સમા સાધ્વીજી મહારાજને ચેગ મળવેા દુર્લભ છે. શ્રી લાલશ્રીજી મહારાજનુ આખું ચે જીવનચરિત્ર વારવાર વિચારવા ચેાગ્ય છે, ગૃહસ્થાએ તે અનુમેદન www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 637