Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ
૨૩
/*
આશરે પાણાસા વષ જેટલી અત્યંત વૃદ્ધ થવાથી સ્વશિષ્યરત્ન શ્રી સુખસાગરજી મહારાજ આદિની સાથે સવત ૧૯૪૮ ની સાલથી થિરવાસ હતા. ૧૯૪૮ થી સંવત ૧૯૫૩ ની સાલ સુધી એમણે છેવટની જિંદગીનાં ચામાસાં મહેસાણામાં કર્યા અને સ્વર્ગવાસ પણ ત્યાં જ પામ્યા.
સવત
f
શ્રી લક્ષ્મીબાઇને વારંવાર એક જ વિચાર મુઝુ વવા લાગ્યા કે હવે મારે શું કરવું? સંસારની આજી ક્ષણુંભ'ગુર છે અને સ્વામય છે. સ્વાથ હાય તા સહુ કઈ સંગુ વહાલુ થવા આવે છે. સ્વાર્થ સરે તેમન ડાય ત્યાં કાઈ ડાકાવા પણ આવતું નથી. આવી જાતના વૈરાગ્યગભિ ત શુભ વિચારા આવવા શરૂ થયા ત્યારે ક્રિયાપાત્ર મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજ સાહેબ વૃદ્ધાવસ્થાને કારણે જિંદગીના છેલૢા દિવસે સ‘પૂર્ણ સમાધિપૂર્વક પસાર કરવા માટે અને નિર્વાણુ પદની આરાધના કરવા માટે મહેસાણામાં જ થિરવાસ રહેલા હતા. તેમજ તે સમયે આ જ સાગર શાખાની નિમાનાં ક્રિયાપાત્રી સાધ્વીજી મહારાજ શ્રી દેવશ્રીજી પણ પાતાની અત્યંત વૃદ્ધાવસ્થાને કારણે મહેસાણામાં થિરાવાસ રહેલાં હતાં. તે સમયે તેમની સાથે સાધ્વીજી શ્રી ધનશ્રીજી, શ્રી રતનશ્રીજી, શ્રી હરખશ્રીજી વગેરે સાધ્વીજી સમુદૃાય પણ બિરાજમાન હતાં. આ તક મહે સાણાવાસી ભાઈઓ અને બહેના માટે ઘણી ઉત્તમ
*
www.kobatirth.org
For Private And Personal Use Only