Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાં ડલની સેવા
શ્રી ઉપાસકદશા સૂત્રમાં ભગવાન સૂત્રકારે માતા, પિતા, સાસુ, સસરે વગેરે વડિલને લક્ષમાં રાખીને શ્રી ચલણપિતાની હકીકતમાં માતુશ્રીને તીથ સમાન કહેલ છે. એને અર્થ એ થાય છે કે-ગૃહસ્થાશ્રમમાં માતાપિતા સાસુ, સસરે, વડેરાભાઈ વડેરા ભેજાઈ વગેરેની સેવા કરવી જોઈએ, એમની આજ્ઞાને માન આપવું જોઈએ. હરકોઈ પ્રવૃતિમાં બનતા સુધી એવા વડિલોની આજ્ઞા મેળવવી જોઈએ. દીક્ષા અંગીકાર કરવી હોય તેવા પવિત્ર પ્રસંગમાં પણ વડિલેની આજ્ઞા લેવાની પ્રણાલિકા અનાદિ કાળથી ચાલી આવતી દેખાય છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને ભાગવતી દીક્ષા અંગીકાર કરવી હતી છતાં એમના મેટા ભાઈ શ્રી નંદિવર્ધનના કહેવાથી એક વર્ષ વધારે ઘરમાં રોકાયા હતા. શ્રી ભગવતી છ સત્રમાં શ્રી જમાલિન
www.kobatirth.org
For Private And Personal Use Only