Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ
૨૭
ધર્મ વેળા ના ટુંકડે, કેણુ તારી ગતિ હાય રે? ૨ રમણ શું રંગે રાચે રમે, કાંઈ લીએ બાવળ બાથ રે, તન, ધન, યૌવન સ્થિર નહિ,પરભવ નાવે તુજ સાથ રે. ૩ એક ઘેર ધવલ મંગલ હવે, એક ઘેર બહે નાર રે, એક રામા રમે કંથ શું, એક છોડે સકલ શણગાર રે. ૪ એક ઘેર સહુ મળી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે, તે રે સાજનીઓ ઉઠી ગયે, સ્થિર ન રહ્યો એક વાસ રે. ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે, દશ દષ્ટાંતે દેહિલ, પામ મનુષ્ય અવતાર રે. હું હર્ષવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે, તે નરનારી વેગે વરે, મુક્તિ વધુ કેરે સંગ રે. ૭
એ પ્રમાણે શ્રી લક્ષ્મીબાઈનું હૃદય વૈરાગ્ય રંગથી રંગાઈ ગયું અને એમણે પોતાના આત્માના કલ્યાણ માટે શ્રી દેવશ્રીજી મહારાજ પાસે પોતાને છેવટને ભાગ વતી દીક્ષા અંગીકાર કરવાને નિર્ણય જાહેર કર્યો. અવસર જાણુંને સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ પિતાની સાથે શ્રી લક્ષ્મીબાઈને લઈને મહાકિયાપાત્ર મહાપુરુષ શ્રી રવિસાગર મહારાજ પાસે ગયા. શ્રી લક્ષ્મીબાઈએ પિતાના હદયની છેવટની હકીકત મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજશ્રીના ચરણકમલમાં રજૂ કરી અને પિતાની ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની પ્રબળ ઈચ્છા જાહેર કરી. સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજે પણ
*
. 1
www.kobatirth.org
For Private And Personal Use Only