Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ
તરુવર મૂળ વિના જીસ્યા, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. ૪ નવ વાડે કરી નિમળુ', પહેલુ શિયળ જ ધરજો રે; ઉયરત્ન કહે તે પછી, વ્રતના ખપ કરજો રે. ૫
www.kobatirth.org
૫
પ્રખ્યાત જૈન મુનિ કવિ શ્રી ઉદયરત્ન ' વિક્રમ • સંવત ૧૭૫૦થી સંવત ૧૮૦૦ સુધી હયાત હતા. એમણે ઘણી ઉપયાગી ત્યાગ-વૈરાગ્યને પેાષનારી અને આત્મ સ્વરૂપને જાગ્રત કરનારી સાચે રચી છે. જેનેાના સઘળા ફીરકાઓના સાધુ અને સાધ્વીજીના સમુદાયામાં આજે પણ એમની સજ્ઝાયા ભારે ભાવપૂર્વક ગવાય છે અને વિચારાય છે. શ્રી લક્ષ્મીબાઈએ શિયલ વ્રતના મહિમા આવી ઉત્તમ કેાટીની સજ્ઝાયા અને શિખામણેાદ્વારા મહાગુણવતી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ પાસેથી જાણ્યા. શિયલના મહિમા શ્રી લક્ષ્મીઆઇના હૃદયમાં ઘર કરી ગયેા. શિયલનું પરિપૂર્ણ પાલન કરવા માટે સાધુપણાને સ્વીકાર અનિવાય છે. જેમ જેમ શ્રી લક્ષ્મીબાઈનું આવાગમન ઉપાશ્રયે થતું ગયું તેમ તેમ શ્રી દેવશ્રીજી મહારાજના દિલમાં જાગ્રત થએલા જ્યેાતિ સ્વરૂપ વૈરાગ્યની ઊંડી છાપ શ્રી લક્ષ્મીબાઈ ઉપર પડી. આવા રૂડા ચેાગવડે શ્રી લક્ષ્મીમાઈના હૃદયરૂપી મંદિરમાં પણ વૈરાગ્યની પરમ જ્ગ્યાતિ જાગ્રત થઇ. શ્રી લક્ષ્મીમાઇના હૃદયમાં આખા વિશ્વની અસારતા અસ્થિરતા, ક્ષણભંગુરતા, અને સ્વા'તા, સમજાઈ
For Private And Personal Use Only