Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છેલ્લાં ચામામાં, મહાઆરાધન અને નિર્વાણ, ૭૭
દીક્ષા લેઈને સાધુ કહાવે સહુ, વિરલા સયમથી વિચરતા;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી કેશરીયાં માહ હઠાવી, જયલક્ષ્મી કે વરતા લીયા વૈષ તેને ભજવે છે સૂરજન, ખેલે છે ખેલ તેવા પાળે;
બુદ્ધિસાગર ’શૂરવીર સાધુએ,
શિવપુર સન્મુખ ચાલે રે. મુ ૪ મહુાધ વતાં તપસ્વીની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ કાળને સમયે સમાધિપૂર્વક કાળધને પામ્યા તે સમયે તેમનાં વિદુષી સાધ્વોજી શ્રી વિવેકશ્રીજી, શ્રી વિમલશ્રીજી, શ્રી ચારિત્રશ્રીજી શ્રી સુભદ્રાશ્રીજી તથા પ્રશિષ્યાએ વગેરે સઘળે! પરિવાર-સમુદૃાય તથા સાધ્વીજી રિધ્ધિશ્રીજી કંચનશ્રીજી આદિ થાણા ચાર, અને સાધ્વીજી મનેહરશ્રીજી સુશીલાશ્રીજી આદિ થાણા સાત એમ કુલ ત્રેવીશ. સાધ્વીજી મહારાજે હાજર હતાં. સઘળાં સાધ્વીજી મહારાજાએ વૈયાવચ્ચ-સેવા ચાકરીને ભારે લાભ લીધા હતા જેમાં શ્રી લાભશ્રીજી મહારાજના પવિત્ર આત્માને સમાધિ રહે તેમ સહુ વતાં હતાં અને ભારે લાગણીપૂર્વક વૈયાવચ્ચેના લાભ લેતાં હતાં. ઉપરાંત સાધ્વીજી મહારાજના શરીરમાં અશક્તિ વધતી જાણીને સઘના આગેવાનોએ તરતજ લેાદ્રા, આજેલ, વિજાપુર માણસે મેકલાવીને ખબર પહોંચાડ્યા હતા. ખખર મળતાંની સાથે જ
"
www.kobatirth.org
૨. મુ॰ ૩
For Private And Personal Use Only