Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેલ્લા ચેમ સાં, મહાઆરાધન અને નિર્વાણ. ૭૫
મહારાજ અંદગીમાં પહેલી જ વાર અપવાદ ભેદે ન છૂટકે ડળીમાં બેસીને માણસા પધાર્યા. માણસામાં સંવત ૧૯૯૯ ના વૈશાખ સુદ દશમીના દિવસે જૈનાચાર્યજી શ્રી રદ્ધિસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી ચંચળબાઈ તથા બહેનશ્રી કેસરબાઇને ભાગવતી દીક્ષાઓ આપી. તે બંને નવદીક્ષિતેના નામે અનુક્રમે સાધીશ્રી મહેંદ્રીજી અને સાધીશ્રી કૈવલ્યશ્રીજી રાખ્યું. આ બંને નવદીક્ષિત સાધ્વીજીઓને મહાપ્રતાપી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની પ્રશિષ્યા સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજીની શિષ્યાઓ તરીકે જાહેર કરી મહાસતી શ્રી લાભશ્રીજી મહારાજના વર્તમાન જીવનપર્યાયમાં આ છેલ્લે જ મહત્સવ પૂરો થયા પછી મહાપુણ્યવંતા સાધ્વીજી મહારાજના શરીરમાં આ શક્તિ વધવી શરૂ થઈ. હવે અહીંથી વિહાર થઈ શકે તેમ હતું જ નહિ. સાણંદથી માણસે પધાય એ પણ એમની જિંદગીમાં છેલે વિહાર હતું. સંવત ૧૯ના વૈશાખ વદ છઠ્ઠની રાત્રે અગ્યાર વાગ્યાને શુમારે જિંદગીમાં પધર્મનું ભારે આરાધન કરીને સાધ્વીજીને યે પવિત્ર ધર્મને દિપાવીને સર્વને સમભાવે ખમાવીને જિંદગીની કોઈ નાની સરખી પણ ભૂલ થઈ ગઈ હોય તે તેની આલેયણા લઈને પિતાના આત્માને સિધ્ધ સમાન શુધ્ધ ચિતઘન સમજીને, દેહાદિ સર્વ પદ્રવ્યને વસરાવીને, કેવલ આત્મભાને, કેવલ આત્મભાવે અજાયબી પમાડનારે સમાધિથી કાળને સમયે કાળધર્મ
www.kobatirth.org
For Private And Personal Use Only